જર્જરિત ઇમારત/જામનગરઃ 1404 આવાસ અતિ જર્જરીત દિગ્જામ સર્કલ પાસે છે અતિ જર્જરીત આવાસ આવાસમાં જીવના જોખમે રહેતા 1404 પરિવાર લાંબા સમયથી જર્જરિત થયા છે આવાસ મનપા દર વખતે માત્ર નોટિસ આપી માને છે સંતોષ ચોમાસા પૂર્વે તકેદારી લેવા નોટિસ આપી સંતોષ માને મોટી દુર્ઘટના સર્જવવાની પૂરતી સંભાવનાઓ મનપાનું વિપક્ષ પહોંચ્યું આવાસની મુલાકાતે તંત્ર આવાસ રીપેરીંગ નહિ કરે તો ઉગ્ર આંદોલનની ચીમકી
દસમા ધોરણનું પરિણામ/25 મે જાહેર થશે ધો. 10નું પરિણામ સવારે 8 વાગ્યે વેબસાઇટ પર જાહેર થશે પરિણામ વોટ્સઅપના માધ્યમથી પણ જાણ કરાશે પરિણામ WWW.GSEB.ORG વેબસાઇટ પરથી જાણી શકાશે
પ્રાથમિક શિક્ષક સંઘની ફરિયાદ/પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે પ્રફુલ્લ પાનસેરિયાને લખ્યો પત્ર મુ. શિક્ષક (HTAT)બદલી-બઢતીના નિયમો મુદ્દે પત્ર 2011માં પ્રા.શાળાઓમાં મુ.શિક્ષકોની કરાઇ હતી ભરતી આજ સુધી બદલી કે બઢતીના નિયમો બન્યા નથી મુખ્ય શિક્ષકોને લાભો પણ મળતા નથી કમિટી બનાવી પ્રશ્નોનું નિરાકરણ લાવવા પત્ર
ડ્રાઇવરની ભરતીમાં ગોટાળા/મહેસાણાઃ સિટી બસના ડ્રાયવર- કંટક્ટરના હડતાળનો મામલો ગુરુકૃપા એજન્સીએ નવીન ડ્રાયવર લાવ્યા ડ્રાયવર પાસે હેવી લાયસન્સના હોવા છતાં નોકરીએ રાખ્યા એલએમવી લાયસન્સ વાળાને ડ્રાયવર તરીકે રાખ્યો સીટી બસ ચાલુ કરે પહેલાં જ જાણ થઈ ગુરુકૃપા એજન્સીના ડ્રાયવર ભરતીમાં પણ ગોટાળા ડ્રાયવરની ભરતીમાં એજન્સી શંકાના દાયરામાં
બે હજારની નોટ/સુરત: 2000ની નોટને લઈ ખબર 450 કરોડથી વધુની 2 હજારની નોટ જમા 2 દિવસમાં 450 કરોડ જમા સુરતની બેંકોમાં 450 કરોડથી વધુની નોટ જમા
મહેસાણામાં સિટી બસ સેવા ઠપ્પ/મહેસાણાઃ નપા સંચાલિત સિટી બસમાં વિવાદ સતત બીજા દિવસે સીટી બસનો વિવાદ ગુરુકૃપા નામની ખાનગી એજન્સી ચલાવે છે સીટી બસ સતત બીજા દિવસે ડ્રાયવર કંડક્ટરોની હડતાળ સીટી બસ સેવા થઈ ગઈ બીજા દિવસે ઠપ ડ્રાયવર કંડકટરો હડતાળ ઉપર ઉતર્યા ડ્રાયવર અને કંડકટરો નું થઇ રહ્યું છે શોષણ
નકલી તેલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ/મોડાસામાંથી ઝડપાઇ નકલી ડબ્બા પેકિંગ કરતી ફેક્ટરી તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબ્બા મોડાસા GIDCમાંથી SOGએ પર્દાફાશ કર્યો લક્ષ્મી પ્રોટીન્સ ફેક્ટરીમાં કરાતું હતું પેકિંગ તેલના જૂના ડબ્બામાં તેલ ભરી લગાવતા સ્ટિકર SOG પોલીસે સમગ્ર મુદ્દામાલ કર્યો જપ્ત
રાજકોટમાં ગૌટેકનું આયોજન/રાજકોટમાં ગૌ-ટેકનું આયોજન રેસકોર્સમાં તા. 24 થી 28 મે યોજાશે ગૌ-ટેક ગૌપ્રેમીઓ, ખેડૂતો, માલધારીઓ લેશે મુલાકાત વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ અને સમિટનું આયોજન ડૉ. વલ્લભ કથીરિયા દ્વારા આયોજન કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન છે ડૉ. વલ્લભ કથીરિયા આવતીકાલે પુરૂષોત્તમ રૂપાલા કરશે ઉદ્ધાટન દેશભરમાંથી અલગ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે
ખાનગી બેન્કોની મનમાની/સુરત ખાનગી બેંકોની મનમાની સામે આવી 2 હજારની નોટ બદલવા જનાર પાસે ડોક્યુ. માંગ્યા સરકારનો આદેશ બાદ પણ માંગવામાં આવે ડોક્યુમેન્ટ ખાનગી બેંકોની મનમાનીને પગલે લોકોમાં રોષ
ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ/ગાંધીનગરઃ ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ અસરગ્રસ્ત ખેડૂતોની ઉનાવા ગામે મળી બેઠક સરકારે કરેલા સરવેમાં ખેડૂતોને વિશ્વાસમાં નથી લેવાયા ખેડૂતોએ વિરોધ દર્શાવી આંદોલનની ચિમકી