માર્ગ અકસ્માત/દાહોદઃ ધાનપુરમાં ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં બે લોકોના મોત આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક પર સવાર બે લોકોના મોત લગ્ન પ્રસંગમાં જતા સમયે બની ઘટના
પીએમ મોદી ગુજરાતના મહેમાન/PM મોદી આવશે ગુજરાત પ્રવાસે 12મે ના રોજ PM આવશે ગુજરાત સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ગિફ્ટ સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં રહેશે હાજર 11 વાગ્યે રાષ્ટ્રીય અધિવેશનમાં આપશે હાજરી મહાત્મા મંદિર અમૃત અવાસોત્સવમાં રહેશે હાજર બપોરે 12 વાગ્યે અમૃત અવાસોત્સવ 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું લોકાર્પણ ગ્રામીણ વિસ્તારમાં 12 હજાર આવાસોનું લોકાર્પણ PM મોદી બપોરે રાજભવનમાં કરશે રોકાણ રાજભવનમાં PM મોદી કરશે બેઠક CM અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ રહેશે હાજર 3 વાગ્યે PM મોદી જશે ગિફ્ટ સીટી વિવિધ કંપનીના CEO સાથે કરશે બેઠક વિવિધ યુનિ.ના કુલપતિઓ સાથે પણ બેઠક સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
સ્કૂલ ફી વધારાનો વિરોધ/અમદાવાદઃ NSUIનો ફરી એકવાર વિરોધ નિર્મલ સ્કૂલ ફી વધારા મામલે વિરોધ DEOની સુચના હોવા છતાં ફી પરત નથી કરી નિરમા સ્કૂલે 30% ફી વધારો કર્યો હતો DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી DEO એ વાલીઓને ફી પાછી આપવા કર્યું હતું ફરમાન નિરમા વિદ્યા વિહાર સ્કૂલ ખાતે વિરોધ પ્રદર્શન પોલીસે NSUI ના કાર્યકર્તાઓની અટકાયત
આત્મહત્યા/નવસારીના પોલીસ જવાને કરી આત્મહત્યા ચીખલી પો.સ્ટે.ના હે.કોન્સ્ટે. કર્યો આપઘાત પોલીસ ક્વાર્ટસ ગળે ફાંસો લગાવી આપઘાત PSO, બીટ જમાદાર તરીકે ફરજ બજાવતો હતો સંજય કેટલાક દિવસો બીમાર હતો હે.કોન્સ્ટે. સંજય પટેલ બિમારીના કારણે આપઘાત કર્યાનું પ્રા. તારણ
હત્યા/સુરતઃ વેસુ વિસ્તારમાં મહિલાની હત્યા વૈશાલી નામની મહિલાની હત્યા કરાઇ માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઘા કરી હત્યા પરિચિત યુવકે હત્યા કરી હોવાની આશંકા વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ખંડણી/સુરતઃ રૂ. 50 લાખ ખંડણીનો મામલો નકલી પોલીસ બની આપી ધમકી જમીન માલિકને જમીન દલાલને આપી ધમકી જમીનના સાટાખત કરાવી ધમકી આપી કબજો ખાલી કરવા માગ્યા 50 લાખ ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે શરૂ કરી તપાસ અલથાણ પોલીસે ધમકાવતા ઇસમની કરી ધરપકડ
અકસ્માત/કચ્છઃ નલિયાના ભાનાડા નજીક અકસ્માત કાર પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં એકનું મોત, 3 લોકો ઘાયલ ઇજાગ્રસ્તોને નલિયા હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત/પાલીતાણા ભાવનગર હાઇવે પર અકસ્માત કારે બાઇક સવારને અડફેટે લીધો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ હોસ્પિ. ખસેડ્યો પાલીતારણાના મોખડકા ગામ નજીકની ઘટના
પીએમ મોદી/PM મોદી રાજસ્થાનના પ્રવાસે PM મોદીએ શ્રીનાથજી બાવાના કર્યા દર્શન નાથદ્વારામાં PM મોદીનો ભવ્ય રોડ શો નાથદ્વારાનાવાસીઓને આપશે ભેટ 5000 કરોડના વિકાસ કાર્યોની ભેટ
વ્યાજખોરના ત્રાસથી આપઘાત/વડોદરાઃ વ્યાજખોરના ત્રાસથી યુવકનો આપઘાત સવારે પેપર નાખવાનો વ્યવસાય કરતો હતો યુવક આજવા રોડ વિસ્તારમાં રહેતો હતો યુવક યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત કમલાનગર મારૂતિ હાઇટ્સની ઘટના