Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

સ્વામીનારાયણ ગુરુ કોલેજમાં કોપી કેસ/જામનગરઃ સ્વામીનારાયણ ગુરૂકુળ કોલેજમાં કોપી કેસ સૌરાષ્ટ્ર યુનિ.ની તપાસ સમિતિએ સોંપ્યો રિપોર્ટ સમિતિના રિપોર્ટ બાદ લેવાયા પગલા કોલેજનું કોમર્સ જોડાણ રદ કરવામાં આવ્યુ

કેરળ સ્ટોરીને કરમુક્ત કરવા નિવેદન/રાજકોટઃ MLA ડૉ. દર્શિતા શાહએ આપ્યું નિવેદન ધ કેરળા સ્ટોરીને કરમુક્ત કરવા આપ્યું નિવેદન રાજ્યની બહેનો અને દીકરીઓ આ ફિલ્મ જોઈ શકે લવ જેહાદના ષડયંત્રથી જાગૃત કરવા ફિલ્મ રિલીઝ

આઝાદી કા અમૃતમહોત્સવની ઉજવણી/અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી GST વિભાગે કરી અમૃત મહોત્સવની ઉજવણી સાયકલ રેલીનું કરવામાં આવ્યું આયોજન મોટી સંખ્યામાં કર્મચારી સાયકલ રેલીમાં જોડાયા વિવિધ વિસ્તારમાં સાયકલ રેલી સંદેશો આપ્યો

ખંડણી/સુરતઃ ડ્રગ્સ કેસમાં ફસાઇવી દેવાની ધમકીનો મામલો મેડિકલ સ્ટોરના માલિક સાથે કર્યો પોલીસે તોડ પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિક સાથે કર્યો તોડ પોલીસ કોન્સ્ટેબલ પંકજે 50000 રૂપિયાનો કર્યો તોડ પુણા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટે. છે પંકજ મેડિકલ સ્ટોરના માલિકે પોલીસ કમિશનરને રજૂઆત કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ દાખલ કોન્સ્ટેબલ પર ખંડણીનો ગુનો નોંધાયો

ચક્કાજામ/સુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર ચક્કાજામ મહિલાઓએ રસ્તા પર કર્યો ચક્કાજામ નાના અંકેવાળીયા ગામ પાસે કર્યો વિરોધ ગામોમાં પાણી પૂરું પાડવામાં ન આવતા ચક્કાજામ તંત્ર અને સરકાર સામે રોષ દાખવ્યો

યુવતીને ધમકી/સુરતઃ વિધર્મીએ યુવતીને આપી ધમકી યુવતીએ ફ્રેન્ડશીપ તોડી નાખતા આપી ધમકી અમરોલીના વિધર્મીએ હિંદુ યુવતીને ધમકી આપી જ્વેલર્સમાં કામ કરતી હિન્દુ યુવતીને આપી ધમકી યુવતીએ અઠવા પોલીસ સ્ટે.માં નોંધાવી ફરિયાદ પોલીસે ધમકી આપનાર શખ્સની કરી ધરપકડ

ભેળસેળવાળું પનીર/વડોદરાવાસીઓ આરોગે છે ભેળસેળ, વાસી પનીર આરોગ્ય વિભાગે લીધેલા પનીરના નમૂના ફેલ ઉત્પાદકો અને વેપારીઓને ત્યાંથી લીધા હતા નમૂના આરોગ્ય વિભાગે 6 જગ્યાએથી લીધા હતા નમૂના લેબોરેટરીમાં તપાસ દરમ્યાન નમૂના ફેલ પનીરમાં વેજીટેબલ ઓઇલની મળી હાજરી આરોગ્ય વિભાગે 740 કિલો જથ્થો કર્યો સીઝ તમામ 6 સામે કોર્પો.ને હાથ ધરી કાર્યવાહી

દુષ્કર્મ/દુષ્કર્મ પીડિતા બાળા સાથે અમાનુષી અત્યાચારનો મામલો સુરતમાં અત્યાચાર કરનાર બે યુવતીની ધરપકડ 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું આરોપીની પત્ની સહિત 3 યુવતીઓએ કર્યું હતુ અપહરણ સરથાણા પોલીસે બન્ને મહિલાને ઝડપી

ભડકે બળ્યું પાકિસ્તાન/ભડકે બળ્યું પાકિસ્તાન ઇમરાન ખાનની ધરપકડ બાદ હિંસા પાકમાં એક્ટ 144 લાગૂ, ઇન્ટનેટ બંધ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ HCમાંથી ધરપકડ નારાજ સમર્થકોએ પાકમાં હિંસક ભડકાવી

ભૃણ ફેંકવાનો મામલો/સુરતઃ લિંબાયતમાં ભૃણ ફેંકવાનો મામલો સમગ્ર મામલે ડોક્ટરની ધરપકડ શિખા હોસ્પિ.ના ડૉક્ટરની ધરપકડ પોલીસે ડૉ. વિરેન્દ્ર પટેલની કરી ધરપકડ લિંબાયત પોલીસે કરી સંચાલકની ધરપકડ ગર્ભપાત કરી નર્સે ફેંક્યું હતુ ભૃણ નર્સે ભૃણ ખાડીમાં ફેંક્યું હતું અગાઉ નર્સની કરવામાં આવી હતી ધરપકડ પોલીસે CCTVના આધારે કરી ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy