યુવતીનો વિડીયો ન્યુડ કરવાનો મામલો/વલસાડઃ યુવતીનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાનો મામલો વિડીયો વાયરલ કરનાર શખ્સને મુંબઇથી ઝડપ્યો શખ્સને વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ઝડપ્યો પરણિત યુવકે યુવતીને લગ્નની આપી લાલચ પરણિત હોવા છતાં યુવતીને કરતો લગ્ન કરવા દબાણ યુવતીને ફોન કરી બનાવ્યા હતા ન્યૂડ વિડીયો વિડીયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કર્યું હતું યુવતીએ તોડી નાખ્યા હતા તમામ સંબંધ યુવતીને બ્લેક મેઇલ કરી પડાવ્યા હતા પૈસા
ગમખ્વાર અકસ્માત/કલોલઃ અંબિકા નજીક ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં 4 મુસાફરોના મોત અમદાવાદ તરફ જતી STની ટક્કરે મુસાફરોના મોત અંબિકા બસ સ્ટોપ પર ઊભા હતા પેસેન્જર બસની રાહ જોઇ રહેલા મુસાફરોને લીધા અડફેટે ST બસને અન્ય બસે મારી ટક્કર અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
નકલી મરચા ઝડપાયા/મહેસાણાઃ ઝડપાયેલ ડુપ્લિકેટ મરચાનો મામલો વિજાપુરની એક ફેક્ટરીમાંથી ઝડપાયું હતું મરચુ દરોડા પાડી 3849 કિલો કલર કરેલ મરચુ ઝડપ્યું હતુ સમગ્ર મામલે મુકેશ મહેશ્વરીએ કરી કબુલાત કલર માટે સિંદુરનો કલર વાપર્યા હોવાનું કબુલ્યું ફેકટરીમાં મુકેશ મહેશ્વરી મરચામાં સિંદૂર ભેળવતો ફૂડ વિભાગના લાયસન્સ વગર જ ચલાવતો હતો મુકેશ મહેશ્વરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ મોકલેલા સેમ્પલનો રિપોર્ટ 14 દિવસમાં આવશે
કેબિનેટ બેઠક/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક PM મોદીના કાર્યક્રમ ને લઇને કરાશે સમીક્ષા રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા શિક્ષકોની બદલીના નિયમો બાબતે કરાશે ચર્ચા કોરોનાની સ્થિતિ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા જ્ઞાનસેતુ અંગે થશે કેબિનેટ બેઠકમાં ચર્ચા
પીએમ મોદી નાથદ્વારાની મુલાકાતે/PM મોદી રાજસ્થાનના નાથદ્વારાની મુલાકાતે નાથદ્વારામાં શ્રીનાથજીની કરશે પૂજા PM 5500 કરોડની યોજનાનું કરશે ખાતમુહૂર્ત- લોકાર્પણ
મતદાન/પંજાબના જાલધંર લોકસભા બેઠક પર મતદાન યુપીના સ્વાર અને મિર્જાપુરમાં આજે મતદાન ઓડિશાની ઝારસુગુડા બેઠક પર આજે મતદાન મેઘાલયની સોહિયોંગમાં આજે મતદાન
કર્ણાટક ચૂંટણી/કર્ણાટક વિધાનસભાની આજે ચૂંટણી 224 બેઠકો માટે યોજાશે આજે મતદાન 2615 ઉમેદવારોનું ભાવી EVMમાં થશે કેદ 13 મે ના રોજ યોજાશે મતગણતરી 5.2 કરોડ મતદાતઓ કરશે આજે મતદાન 9.17 લાખ લોકો પહેલી વખત આપશે વોટ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન 58 હજાર કરતા વધુ મતદાન મથકો પર મતદાન CM બસવરાજ બોમ્માઇ પણ લડી રહ્યા છે ચૂંટણી 2018ની ચૂંટણીમાં ભાજપને મળી હતી 103 બેઠક જ્યારે કોંગ્રેસને 80 બેઠક પર થયો વિજય બહુમત માટે 113 બેઠક પર જીત આવશ્યક પૂર્વ CM સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર મેદાનમાં
અકસ્માત/સુરતના પાલ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના વધુ એક ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત ભાજપના સિનિયર કાર્યકર્તાના પુત્રનું મોત જન્મદિન ઉજવવા જતાં મળ્યું મોત મળ્યું 14 વર્ષીય ભવ્ય પટેલનું ડમ્પરની અડફેટે મોત ડમ્પરના તોતિંગ ટાયર નાનકડા ભવ્ય પર ફરી વળ્યાં ભવ્ય પોતાની બહેન સાથે મોપેડ પર જઇ રહ્યો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ/રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ 5 દિવસ રહેશે કાળઝાળ ગરમીનો પ્રકોપ ઉત્તર પશ્ચિમી પવનોના કારણે તાપમાનમાં વધારો થશે સમગ્ર રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધશે અમદાવાદમાં તાપમાનનો પારો વધવાની સંભાવના તાપમાન 44 ડિગ્રીને પાર જવાની સંભાવના અમદાવાદમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન વધુ ઊંચકાશે લોકોને બપોરના સમયે ઘરની બહાર ન જવા સૂચના બાળકો અને વૃદ્ધિને સૌથી વધુ તકેદારી રાખવા સૂચના
કેરળ સ્ટોરી-કાશ્મીર ફાઇલ્સ/કેરળ સ્ટોરીની કાશ્મીર ફાઇલ્સ બનવાની દિશામાં આગેકૂચઃ પાંચ દિવસમાં 50 કરોડનું કલેકશન