અનાજ કૌભાંડ પકડાયું/સુરતમાં મંતવ્ય ન્યુઝ ચેનલના અહેવાલની અસર ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચવાનો મામલો 17 એપ્રિલે સરકારી ચોખા ભરેલો ટેમ્પો પોલીસે પકડ્યો હતો ઉતરાણ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો ટેમ્પો મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો 1.12 લાખ રૂપિયાનું સરકારી અનાજ સગેવગે થવાનું હતું કામરેજના વલથાણ ખાતે લઈ જવાતું હતું સરકારી અનાજ યમુના એન્ટરપ્રાઈઝ નામના એગ્રો ફૂડમાં મોકલાતું હતું સરકારી અનાજ સમગ્ર મામલે હવે ખુદ સુરત DSO ફરિયાદી બન્યા સરકારી અનાજ કાળાબજાર મામલે પોલીસે 4 સામે કાર્યવાહી કરી અનાજ માફિયા કિંગ કિશન ખટિક સામે પોલીસની કાર્યવાહી મહેશ માલાણી, હસમુખ સૂચક સામે પોલીસની કાર્યવાહી રાજ એગ્રો ફૂડ પ્રોડક્ટ સામે અનાજ સગેવગે કરવાનો ગુનો નોંધાયો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો/બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો ડીસા શહેરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પનીર સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ લેવાયા દૂધની બનાવટો વેચાતા વેપારીઓને ત્યાં તાપસ ફૂડ વિભાગની તપાસથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
ડમી કાંડ/ભાવનગર:ડમીકાંડમા વધુ બેની ઘરપકડ પોલીસકર્મી અને તેનો ભાઇ ઝડપાયો દિનેશ પંડયા અને ભદ્રેશ પંડયાની ધરપકડ દિનેશ બગદાણા પો.સ્ટેમાં બજાવે છે ફરજ ડમીકાંડમાં અત્યાર સુધી 35 આરોપીની ધરપકડ
ન્યાયતંત્રમાં ફેરફાર/ગુજરાતમાં ન્યાયતંત્ર ક્ષેત્રે મોટાપાયે ફેરફારો રાજ્યના જુદા જુદા જિલ્લાના 87 ડિસ્ટ્રિક્ટ જજની બદલી 111 સિનિયર ડીવિઝન સિવિલ જજની ટ્રાન્સફર 167 જુનિયર ડિવિઝન સિવિલ જજની બદલી ગુજરાતમાં ન્યાયતંત્ર ક્ષેત્રે મોટા પાયે ફેરફારો