તલાટીની પરીક્ષા/સુરતમાં પોલીસની માનવતા સામે આવી દિવ્યાંગ ઉમેદવારની વ્હારે આવી સુરત પોલીસ કામરેજથી સુરત તલાટીની પરીક્ષા માટે આવ્યો હતો યુવક દિવ્યાંગ યુવકને ASI દ્વારા ઊંચકી પરીક્ષા ખંડમાં લઇ જવાયો પરિક્ષાર્થીઓની મદદ માટે સુરત પોલીસ સદાયે તત્પર એક્સપેરિમેન્ટલ શાળામાં થયા પોલીસની માનવતાના દર્શન
તલાટીની પરીક્ષા/પંચાયત પસંદગી સેવા મંડળના અધ્યક્ષનું સરપ્રાઈઝ ચેકીંગ હસમુખ પટેલે પરીક્ષા સેન્ટર પર કર્યું સરપ્રાઈઝ ચેકીંગ ગાંધીનગર ગુરુકુળ ખાતેના પરીક્ષા સેન્ટર પર સરપ્રાઈઝ ચેકિંગ હસમુખ પટેલે પરીક્ષા બાબતે મંતવ્ય સાથે કરી ખાસ ચર્ચા પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષા સુપેરે પડશે પાર: હસમુખ પટેલ સંપૂર્ણ પરીક્ષા SOPના ચુસ્ત અમલ વચ્ચે યોજાશે: હસમુખ પટેલ તમામ અધિકારીઓ ફિલ્ડ ઉપર રહ્યા છે હાજર: હસમુખ પટેલ વહીવટી તંત્રએ પરીક્ષા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી છે ઉમેદવારોના બુટ ચંપલ પણ બહાર કઢાવવામાં આવશે મોટાભાગના ઉમેદવારો વર્ગખંડમાં સમયસર પહોંચી ગયા છે તમામ જગ્યાએ શાંતિથી યોજાશે પરીક્ષા: હસમુખ પટેલ પ્રશ્નપત્રો સમયસર આયોજનબદ્ધ રીતે પહોંચ્યા હોવાનો દાવો
તલાટીની પરીક્ષા/મહીસાગર SOG પોલીસની સરાહનીય કામગીરી તલાટીની પરીક્ષાના ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પહોંચાડયા ઉમેદવાર યુવતીને કેન્દ્રનો રસ્તો ન મળતા મદદે આવી પોલીસ પરીક્ષાર્થીનીને કોટેજ ચોકડીથી પરીક્ષા કેન્દ્ર સુધી પોહચાડી પરીક્ષાર્થીની બહારગામથી આવેલ હોય કેન્દ્ર મળતું ન હતું SOG પોલીસે માનવીય અભિગમ અપનાવી કેદ્ર સુધી પહોંચાડી પરીક્ષાર્થીનીએ SOG પોલીસનો દિલથી આભાર માન્યો
પ્રતિબંધિત સીરપ ઝડપાઈ/જસદણના વિંછીયામાં પ્રતિબંધીત કોર્ડીન સિરીપ ઝડપાઈ દુર્ગેશ મેડીકલ સ્ટોરમાંથી પ્રતિબંધીત સિરીપ ઝડપાઇ રાજકોટ SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે રેડ કરી મેડિકલ સ્ટોરમાંથી 190 કોર્ડીન સીરપનો જથ્થો મળી આવ્યો દુર્ગેશ મેડીકલ સ્ટોરને તાત્કાલિક સીલ મારવામાં આવ્યું વરતેશ સાકરીયા નામના વ્યક્તિની કરાઈ ધરપકડ રૂ. 31,920 મુદ્દા માલ સાથે કરાઈ આરોપીની ધરપકડ
ધારાસભ્યના પુત્રની દાદાગીરી/ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરી તળાજામાં પોલીસ કોસ્ટેબલ પર હુમલો શૈલેષ ધાંધલા નામના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કોન્સ્ટેબલને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડાયો તળાજાના ધારાસભ્યના પુત્રે હુમલો કર્યો હોવાના આક્ષેપ ગૌતમ ચૌહાણના પુત્ર સહિતનાઓએ હુમલો કર્યોનો આક્ષેપ સમાધાન કરવા બોલાવી પછી માર માર્યાનો આક્ષેપ
ચોરી/સિદ્ધપુરમાં જવેલર્સની નજર ચૂકવી સોનાના પાટલાની ચોરી રાધિકા જવેલર્સમાં અજાણ્યા સખ્શો આપ્યો ચોરીને અંજામ રૂપિયા 1.83 લાખના સોનાના પાટલા ચોરી ચોર પલાયન ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા સખ્શો CCTVમાં કેદ મહિલાએ સોનાના પાટલા જોવાના બહાને વેપારીની નજર ચૂકવી દુકાન માલિક પરેશ પટેલ દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ પોલીસે દુકાનના CCTV ફુટેજની મદદથી તપાસ હાથ ધરી
ગમખ્વાર અકસ્માત/સુરત બારડોલી ને.હાઈવે પર ગમખ્વાર અકસ્માત બારડોલીના બમરોલી નજીક અકસ્માતમાં 6ના મોત કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો હતો અકસ્માત કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ સહીત 1 બાળકનું મોત બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચ્યો મૃતક પરિવાર સુરતના માંડવીનો હોવાનું માહિતી તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો મૃતક પરિવાર
માવઠાની આગાહી/હજુ 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી આજે ગુજરાતના 7 જિલ્લામાં માવઠાની સંભાવના રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં આગાહી દાહોદ, ડાંગ, તાપીમાં માવઠાની આગાહી આગામી 4 દિવસમાં રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ રાજ્યના તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો થશે વધારો 9 મેએ અમદાવાદમાં યલો એલર્ટની કરાઈ આગાહી
કબૂતરબાજી/માણેકપુરના પરિવારનો વિદેશમાં થયેલ મોતનો મામલો વડાસણના મુખ્ય એજન્ટ સચિન વિહોલને પકડવા પોલીસ ધંધે લાગી સચિન વિહોલને પકડવા પોલીસ લુક આઉટ નોટિસ કાઢશે ઘટનાના થોડા દિવસો પહેલા જ સચિન કેનેડા જતો રહ્યો હતો અન્ય બે એજન્ટ નિકૂલસિંહ વિહોલ અને અર્જુનસિંહ ચાવડા ફરાર ફરિયાદ નોંધાવવાની ગંધ આવી જતાં બંને એજન્ટો ફરાર અર્જુનસિંહ ચાવડા સચિન વિહોલનો છે સાગો બનેવી ત્રણેયને પકડવા હવે વસાઈ પોલીસે ચક્રો ગતિમાન કર્યા
થરાદમાં વિકાસ કાર્યક્રમો/થરાદ વિધાનસભામાં વિકાસના કામને મળ્યો વેગ જામપુર દૈયપ કેનાલની સુધારણાની કરાઈ શરૂઆત રાજકોટ રતનપુર માટે ડ્રિસ્ટિક કેનાલનું પણ કરાયું ખાતે મુહૂર્ત થરાદના 7417 વધુ હેકટર જમીનને મળશે કેનાલનું પાણી 5.5 કરોડના ખર્ચે નવીન કેનાલ અને ક્ષતિગ્રસ્ત કેનાલ થશે રિપેરીગ