ગમખ્વાર અકસ્માત/ સુરત બારડોલી ને.હાઈવે પર ગમખ્વાર અકસ્માત બારડોલીના બમરોલી નજીક અકસ્માતમાં 6ના મોત કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો હતો અકસ્માત કારમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મોત 3 મહિલા, 1 બાળકી, 1 પુરુષ સહીત 1 બાળકનું મોત બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પર પહોંચ્યો મૃતક પરિવાર સુરતના માંડવીનો હોવાનું માહિતી તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો મૃતક પરિવાર

Breaking News