Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભારતને ઝાટકો/ચીનનો બેલ્ટ રોડ પ્રોજેક્ટ અફઘાનિસ્તાન સુધી લંબાશે

Rajkot-Heartattack/રાજકોટવાસીઓને લાગ્યો છે હૃદયરોગ, આજે બેના મોત

તલાટીની પરીક્ષા/તલાટીની પરીક્ષા શાંતિપૂર્વક પૂરી, નીટ પણ સફળતાપૂર્વક યોજાઈ

પ્રેસિડેન્ટ મુર્મુ-લાઇટ ગુલ/રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણ દરમિયાન જ વીજળી ગુલ

સુરત અનાજ કૌભાંડ/સુરતમાં અનાજના કાળા બજાર મામલે મંતવ્ય ન્યૂૂઝના અહેવાલની અસર

તલાટીની પરીક્ષા/રાજ્યમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ તૈયારીઓ કરનાર માટે પેપર સરળ હતું: ઉમેદવાર રાજ્યના 30 જિલ્લાના 2694 કેન્દ્ર પર પરીક્ષા પૂર્ણ અમુક ઉમેદવારોને પરીક્ષામાં સમય ખૂટ્યો: ઉમેદવાર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોને રાહત પ્રશ્નપત્ર લાંબુ પરંતુ સરળ હોવાનો ઉમેદવારોનો દાવો અત્યાર સુધી પરીક્ષામાં કોઈ ગેરરીતિના અહેવાલ નહિ પરીક્ષા શાંતિપૂર્ણ પુરી થતા પૂજા કરાઈ GPSSBની ઓફિસમાં પૂજા કરાઈ

યુવકનો મૃતદેહ મળી આવ્યો/કામરેજના કઠોર ગામે યુવકનો મૃતદેહ મળી આવ્યો માન સરોવર સોસા.ના A/11 એપાર્ટ. પાસેથી મળ્યો મૃતદેહ લિફ્ટના ખાડામાં ભરાયેલ પાણીમાંથી મળી આવ્યો મૃતદેહ મૃતક યુવકનું નામ દિવ્યેશ હાથીયા હોવાનું સામે આવ્યું ક્યાં કારણોસર યુવકનું મોત થયું તેનું કારણ હજુ અકબંધ ગત 5 તારીખે યુવકના ગુમ થયાની નોંધાઈ હતી ફરિયાદ સુરતના કામરેજ પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ કામરેજ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા

યુવકનું મોત/મહીસાગર: તળાવમાં માછીમારી કરવા જતા યુવકનું મોત સંતરામપુરના કેનપુર ગામે બની ઘટના માછલી પકડવાની જાળમાં ફસાઈ જતા યુવક તળાવમાં ડૂબ્યો તળાવમાં ડૂબી જતા યુવકનું નીપજ્યું મોત ગામ લોકો દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો

હાર્ટએટેકથી મોત/સુરતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ યથાવત પાંડેસરાની 45 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી સારવાર માટે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ થયું મોત સુરતમાં હાર્ટ એટેકથી મોતની ઘટનઓ યથાવત

આત્મહત્યા/રાજકોટમાં યુવતીનો આપઘાત ઋષિ વાટિકા સોસાયટીની ઘટના નિવૃત મામલતદારની પુત્રીનો આપઘાત જાહેર માર્ગ પર સળગીને કર્યો આપઘાત મોડી રાત્રે 3 વાગ્યા બાદ સળગીને કર્યો આપઘાત હેતલ ભોજાણી નામની યુવતીએ કર્યો આપઘાત BAMSનું ગ્રેજ્યુ. સર્ટિ. આવવામાં વિલંબ થતાં કર્યો આપઘાત છેલ્લા ઘણા સમયથી યુવતી હતી ડિપ્રેશનમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy