યુરીયા કૌભાંડ/બનાસકાંઠાઃ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ સબસિડીવાળું યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ પાલનપુરમાંથી ઔદ્યોગિક એકમોને વેચવાનું કૌભાંડ પોલીસે બાતમીના આધારે પાડ્યા દરોડા જગાણા નજીક ગોડાઉનમાં પોલીસે પાડ્યા દરોડા 6.57 લાખના ખાતરના 300 કટટા કર્યા જપ્ત પાટણ જિલ્લાના 6 શખ્સો સામે નોંધ્યો ગુનો અશોક ચૌધરી સામે અગાઉ પણ નોંધાયા ગુના ખાતર કૌંભાંડનો માસ્ટર માઈન્ડ છે અશોક ચૌધરી
રાજકોટ નર્મદાનું પાણી/રાજકોટવાસીઓ માટે પીવાના પાણીને લઈને સમાચાર રાજકોટને ફરી મળશે નર્મદાનું પાણી આજી 1 તેમજ ન્યારી 1માં નર્મદાનું પાણી ઠલવાશે આજી 1માં 201 MCFT પાણી ઠલવાશે ન્યારી 1માં 165 MCFT પાણી ઠલવાશે સૌની યોજના અંતર્ગત ઠલવાસે નર્મદાના નીર શનિવાર થી બન્ને ડેમોમાં આવશે નર્મદાના નીર બન્ને ડેમોથી પાણી આવશે પૂરું પાડવામાં
બનાવટી પનીર ઝડપાયું/રાજકોટમાં ઝડપાયેલ શંકાસ્પદ પનીર જથ્થાનો મામલો પનીર નમૂના વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા મનપાના ફૂડ વિભાગે નમૂના લેબોરેટરીમાં મોકલ્યા ભાવનગરના મહુવાથી નકલી પનીર ઘુસાડવાનો પ્રાયસ 1600 કિલો નકલી પનીર ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફ્ળ રાજકોટમાં 9 જગ્યાએ પનીર સપ્લાય થવાનું હતું મનપાનું ફૂડ વિભાગ જગ્યાને લઈ મૂંઝવણમાં બિલમાં વ્યક્તિ 1નું નામ, ડેરી ફાર્મ કે હોટેલનું નામ નથી કાચા બિલથી GSTની ચોરીની આશંકા
ઓપરેશન કાવેરી/સુદાનથી ભારતીયો વતન પરત ફર્યા ઓપરેશન કાવેરી અંતર્ગત વતન પરત ફર્યા રાજકોટવાસીઓ બસ મારફત આવી પહોંચ્યા રાત્રિના આવેલા યાત્રિકો ને આવકારવામાં આવ્યા પરિજનો સાથે સુદાનવાસીઓનું લાગણીસભર મિલન સુદાનવાસીઓમાં 103 વર્ષના વૃદ્ધાનો પણ સમાવેશ
હાર્ટ એટેકથી મોત/રાજકોટઃ શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવાનનું મોત પિતરાઇ ભાઇના લગ્નમાં ગયો હતો યુવક દાંડીયા રાસ પૂર્ણ કરી ધરે આવતા હાર્ટ એટેકથી મોત
રખડતા ઢોરનો ત્રાસ/રાજકોટઃ રખડતા ઢોરનો ત્રાસ યથાવત્ ગાંધીગ્રામ વિસ્તારમાં વેલનાથ ચોકની ઘટના ખુંટીયાએ ટુ વ્હીલર ચાલક યુવતીને લીધી અડફેટે યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ ખૂંટિયાના માલિક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરીયાદ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ છે કેસ
હત્યા/મહેસાણા: વિદ્યાર્થિનીની લાશ મળવાનો કેસ વિદ્યાર્થી પ્રણવ ગાવિત નીકળ્યો હત્યારો યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો લેબમાં લઇ જઇને ગળુ દબાવીને કરી હત્યા વડસ્મા ફાર્મસી કોલેજની લેબમાંથી મળી હતી લાશ હત્યા કરી વિદ્યાર્થી યુવક થયો હતો ફરાર
કમોસમી વરસાદની આગાહી/દેશના અનેક રાજ્યોમાં વરસાદની આગાહી જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદ વાવાઝોડા સાથે વરસાદની તીવ્રતા વધશે ઉત્તરાખંડમાં બરફવર્ષાનું ઓરેન્જ એલર્ટ આગાહીને પગલે કેદારનાથ યાત્રાને રોકી દેવાઈ ઋષિકેશથી જ યાત્રાળુઓને રોકી દેવાયા
કાશ્મીરમાં આતંકવાદી હુમલો/કાશ્મીરમાં ફરી પાક.ના નાપાક ઇરાદાનું એલર્ટ ઘૂસણખોરી અને હુમલાની ફિરાકમાં પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓને મળ્યા ઇનપુટ પઠાણકોટથી જમ્મુના રતનુચક સુધી એલર્ટ સુરક્ષા દળોને આપવામાં આવી વિશેષ સુચના કઠુઆના આર્મી પબ્લિક સ્કૂલમાં રજા જાહેર આતંકી લોન્ચપેડ શકગઢમાં સંદિગ્ધોની ઉપસ્થિતિ પૂંચ જેવો હુમલો કરવા આતંકીઓ ફિરાકમાં સૈન્ય વાહનોને નિશાનો બનાવી શકે તેવા ઇનપુટ