Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

વડોદરા કોર્પોરેશન-સ્માર્ટ સિટી/વડોદરાઃ કોર્પો.એ રૂ. 750 કરોડનો કર્યો ખર્ચ સ્માર્ટ સિટી અંતર્ગત કોર્પોરેશને કર્યો ખર્ચ 2016ના બજેટમાં સ્માર્ટ સિટી બનાવાની કરી જાહેરાત 7 વર્ષ બાદ પણ નથી બની સ્માર્ટ સિટી 2017માં કોર્પો. આવ્યું હતું એક્શન મોડમાં 2020માં શહેરને શ્રેષ્ઠ બનાવવાની થઈ વાતો 2022માં 24 કલાક પાણી આપવાની વાતો થઇ વિશ્વામિત્રી નદી ચોખ્ખી કરવાની જાહેરાત થઇ હતી જાહેરાતના 4 વર્ષ બાદ પણ વિશ્વામિત્રી નદી દૂષિત વડોદરા સ્માર્ટ સિટીના 5 પ્રોજેક્ટ અધૂરા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ/ગુજરાત પં.સેવા પસંદગી મંડળ આપશે નિમણૂંક પત્રો 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોને અપાશે નિમણૂંક પત્ર નાણાં અને ઉર્જા મંત્રી નિમણૂંક પત્રો કરશે એનાયત મંત્રી ઋષિકેશ પટેલ, બચુ ખાબડ રહેશે હાજર

તબીબ પર હુમલો/વડોદરાઃ મધ્યસ્થ જેલમાં તબીબ પર હુમલો પાકા કામના કેદીએ તબીબ પર કર્યો હુમલો મિતુલ પટેલ નામના કેદીએ કર્યો હુમલો રાઉન્ડ પર નીકળેલા ડોક્ટર પર કર્યો હુમલો ઇંટ વડે તબીબ પર કર્યો હુમલો ઇજાગ્રસ્ત તબીબને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો રાવપુરા પોલીસ સ્ટે.માં કેદી સામે ફરિયાદ

કેબિનેટ બેઠક રદ/ગાંધીનગરમાં મળનારી કેબિનેટ બેઠક રદ્દ CM મુંબઇ હોવાથી કેબિનેટ બેઠક રદ્દ પુત્રની સારવાર માટે મુંબઇ હોવાથી નહીં મળે કેબિનેટ

પાણીજન્ય રોગચાળો/અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો પીવાના પાણીના 72 સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 373 કેસ કમળાના 92 અને ટાઈફોઈડના 269 કેસ ખાડીયા, દાણીલીમડા વિસ્તારના પાણીના સેમ્પલ ફેઇલ બહેરામપુરા, જમાલપુરમાં પાણીના સેમ્પલ ફેઇલ ઉનાળામાં બરફનો ઉપયોગ કરતા સાચવજો કોર્પો.એ 46 બરફ ફેક્ટરીઓમાં તપાસ કરી હતી

એન્જિનીયરિંગ પ્રવેશ પ્રક્રિયા/એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા પ્રક્રિયા શરૂ ધો. 12 સાયન્સના પરિણામ પ્રવેશ પ્રક્રિયા શરૂ ફાર્મસી માટેની પણ પ્રવેશ પ્રક્રિયા જાહેર કરાઇ 9 મેથી ફાર્મસી કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે રાજ્યની ફાર્મસી કોલેજોમા પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે 9 મે થી 16 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાશે રાજ્યની 103 કોલેજમાં 9070 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા

શૈક્ષણિક કેલેન્ડર/શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર પૂરક, પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 21 દિવસ 9 થી 29 સપ્ટેમ્બર દરમિયાન રહેશે દિવાળી વેકેશન વર્ષ દરમિયાન શાળામાં 19 રજાઓ મળવા પાત્ર રહેશે 11 થી 28 માર્ચ 2024 સુધી લેવાશે બોર્ડની પરીક્ષા 8 એપ્રિલ 2024થી શાળાકીય પરીક્ષા યોજાશે 6 મે 2024થી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે

કમોસમી વરસાદની આગાહી/રાજ્યમાં હજુ 4 દિવસ કમોસમી વરસાદની આગાહી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસટર્બન્સ, ઈંડ્યુઝ સાઇઝર એક થતાં વરસાદ આજે દાહોદ, પંચમહાલ, ડાંગમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ પડશે વરસાદ કલાઈમેટ ચેન્જના કારણે વાતાવરણમાં પલટો આવે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો

કોરોના/ગુજરાતમાં કોરોનાના વળતા પાણી છેલ્લા 24 કલાકમાં માત્ર 96 કેસ અમદાવાદમાં કોરોનાનાનવા 29 કેસ વડોદરામાં કોરોનાના 13 નવા કેસ સુરતમાં કોરોનાના નવા 16 કેસ વલસાડમાં 7, ભરૂચમાં 5 કેસ આણંદમાં 3, ગાંધીનગરમાં 5 કેસ મહેસાણામાં 3, કચ્છમાં 2 કેસ નવસારી અને પાટણમાં 2-2 કેસ રાજકોટમાં 3 અને સાબરકાંઠામાં 2 કેસ બોટાદ અને જામનગરમાં 1-1 કેસ મોરબી અને મહીસાગરમાં 1-1 કેસ

Microsoft/માઇક્રોસોફ્ટ હવે કી-બોર્ડ અને માઉસ નહીં બનાવે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy