ચારધામ યાત્રા/ચારધામ યાત્રામાં ખરાબ હવામાન મોટો પડકાર 6 મે સુધી કેદારનાથ માટે નોંધણી બંધ અત્યારસુધી 92 હજાર યાત્રાળુઓએ કર્યા દર્શન 1લી મેએ 14 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા કેદારનાથ
આત્મહત્યા/જામનગર: ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ધો.11 સાયન્સમાં ગયા વર્ષે બીમારીને કારણે લીધો હતો ડ્રોપ એક વર્ષનાં ડ્રોપ બાદ ફરી અભ્યાસ શરુ કર્યો હતો અભ્યાસથી કંટાળી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી
વિદ્યાર્થીનીની લાશ મળી આવી/વલસાડ: કોલેજમાંથી વિદ્યાર્થીનીની લાશ મળવાનો મામલો વડસ્માની ફાર્મસી કોલેજમાંથી મળી હતી વિદ્યાર્થીનીની લાશ વલસાડના ઉમરગામના કચીગામની હતી વિદ્યાર્થીની મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનોના ગંભીર આક્ષેપ દીકરી સાથે બળજબરી થઈ હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીની હત્યા થઈ હોવાના પરિવારના આક્ષેપ કપરાડાના એક યુવક પર પરિવારનો નામ જોગ આક્ષેપ પરિવારની પોલીસ પાસે તટસ્થ તપાસની માંગ વડસ્મા કોલેજના સંચાલકો પર પણ બેદરકારીના આક્ષેપ
ટાટ પરીક્ષા/TAT ની પરીક્ષા જાહેર કરવામાં આવી માધ્યમિક શાળાઓમા શિક્ષકોની ભરતી નવી શિક્ષણ નીતિ મુજબ પરીક્ષા લેવાશે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરુઆત થશે આગામી 4 જુન લેવાશે પ્રીલિમનરી પરીક્ષા 18 જુન મુખ્ય પરીક્ષા લેવાશે
સ્થાનિકોનો વિરોધ/સુરત:કતારગામમાં સ્થાનિક લોકોનો વિરોધ લક્ષ્મી રેસિડેન્સીના રહીશોએ વિરોધ કર્યો બિલ્ડર દ્વારા સોસાયટીના કલબ પર કબજો કરવાનો આક્ષેપ સોસાયટીના લોકો દ્વારા અગાઉ દિવાલ તોડી નંખાઇ હતી
લોધિકા સંઘ ચૂંટણી/રાજકોટ લોધિકા સહકારી સંધમાં ચૂંટણી મામલો નરેન્દ્રસિંહ જાડેજાને ચેરમેન તરીકે રિપીટ કરાયા અરજણ રૈયાણીને વાઇસચેરમેનની જવાબદારી
ભેળસેળવાળુ પનીર ઝડપાયું/રાજકોટ:ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ઝડપાયો હેલ્થ વિભાગની ટીમે જથ્થો ઝડપી પાડયો 1600 કિલો અખાધ જથ્થો ઝડપી પાડ્યો ભેળસેળયુક્ત જથ્થો ભાવનગરથી આવ્યો હતો મહુવાના મેસવાડ ગામથી જથ્થો આવ્યો હોવાનું ખૂલ્યું મેસવાડની રામકૃષ્ણ ડેરીમાંથી જથ્થો આવ્યો હતો સૌરાષ્ટ્રના અનેક ગામડાંઓમાં થતું હતું વેચાણ જથ્થો સીઝ કરીને નમૂના લેબોલેટરીમાં મોકલાયા
કલેક્ટરોની બેઠક/રાજ્યભરના કલેકટરોની ગાંધીનગરની બેઠક મહેસૂલી બાબતોને લઈને બેઠક 20 જેટલા મુદા પર પરામર્શ કરશે
સુરતમાં ઘરફોડ ચોરી/સુરત:કાપોદ્રામાં બંધ મકાનમાં થઇ ચોરી સ્નેહમિલન સોસાયટીની ઘટના બંધ મકાનમાં ચોરીની ઘટના દરવાજાનો નકુચો તોડી ચોરો હાથફેરો કરી ફરાર સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો