સ્થાનિકોનો વિરોધ/
સુરત:કતારગામમાં સ્થાનિક લોકોનો વિરોધ લક્ષ્મી રેસિડેન્સીના રહીશોએ વિરોધ કર્યો બિલ્ડર દ્વારા સોસાયટીના કલબ પર કબજો કરવાનો આક્ષેપ સોસાયટીના લોકો દ્વારા અગાઉ દિવાલ તોડી નંખાઇ હતી
