Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દૂરુપયોગ/ઊંઝાના વેપારીના લેટર પેડનો દુરુપયોગ એ.કે.ખંડેવાલ નામના અધિકારીએ દુરુપયોગ કર્યો લેટરપેડ ઉપર લખાણ અને સહી કરી દુરુપયોગ કર્યો વેપારીએ કરી હતી IT અધિકારી સામે ફરીયાદ ફરીયાદ સબંધે જાતે જ લખાણ કરી ક્લીન ચીટ મેળવી આયકર અધિકારી એ.કે.ખંડેવાલે જાતે જ ક્લીનચીટ મેળવી દિલ્લી અને સીબીઆઈમાં લેટર મોકલી ક્લીનચીટ મેળવી ખોટી સહી કરનાર અધિકારી સામે ફરિયાદ ઊંઝા પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ

આત્મહત્યા/મહેસાણા:વિદ્યાર્થીનીનો આપઘાત મામલો વિદ્યાર્થીનીના પરિજનોના નિવેદન નોંધાયા વિદ્યાર્થીની ત્રણ દિવસથી હતી ગુમ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીએ કર્યો હતો આપઘાત લેબોરેટરી રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો વડસ્મા સત્સંગી સાકેતધામ શૈક્ષણિક સંકુલની ઘટના વલસાડની 21 વર્ષીય તિતિક્ષા પટેલે કર્યો આપઘાત લાંઘણજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સિટ એક્શનમાં-એક લાખ રેશનકાર્ડ રદ/સરકારી અનાજ કૌભાંડ રોકવા SIT એક્શનમાં 1 લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા 2020થી અત્યાર સુધીના કેસો રિઓપન કરાયા તમામ જીલ્લાના SP, કલેક્ટરને SoP મોકલી

લોરેન્સ બિશ્નોઈ/લોરેન્સ બિશ્નોઇ પર સંકજો વધુ કસાયો લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી NIA અને રો પણ કરસે બિશ્નોઇની પુછપરછ લોરેન્સના પાકિસ્તાન કનેકશન સામે આવ્યા. કરોડોના ડ્રગ્સ કેસમાં બિશ્નોઇની સીધી સંડોવણી

દીપડાની દહેશત/મોડાસામાં દીપડાની દહેશત યથાવત રાત પડતા જ ગામડાઓમાં કરફ્યુનો માહોલ ગોખરવા, ભાટકોટા ગામોમાં દીપડાનો ડર 12થી વધુ ગામના લોકોમાં છે દીપડાનો ભય છેલ્લા 2 મહિનાથી દીપડાની છે દહેશત

માવઠાથી વિનાશ/દક્ષિણ ગુજરાતમાં માવઠાએ વિનાશ વેર્યો જગતનો તાત કુદરતી આફતથી પરેશાન કેળા, કેરી, શેરડી સહિત તલના પાકમાં નુકસાન સૌથી વધુ કેળા અને કેરીના પાકમાં નુકસાન મોટા ભાગના બાગાયતી પાક જમીનદોસ્ત

મજૂરોનું મોત/ડ્રેનેજમાં સફાઇ સમયે મજૂરોના મોત મામલો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી કર્મચારીઓના મોતને લઇ હાઇકોર્ટ નારાજ એક મહિનામાં અનેક કર્મચારીઓના થયા છે મોત સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે ચિંતા વ્યકત કરી 19 જૂન સુધી વિગતવાર જવાબ રજૂ કરવા HCનો હુકમ 9 જૂન સુધી આવી ફરિયાદ ન આવે તેને લઇ પણ ટકોર

રાહુલ ગાંધીની સુનાવણી/રાહુલ ગાંધી સામે માનહાની કેસ આજે રાહુલ ગાંધીની અપીલ પર સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં આજે થશે સુનાવણી માનહાની કેસને લઇ આવી શકે છે મોટો ચુકાદો

કમોસમી વરસાદ/રાજ્યના 22 તાલુકાને ધમરોળતો કમોસમી વરસાદ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ભારે વરસાદ ધારી પંથકમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો સાવરકુંડલામાં 1.5 ઇંચ કમોસમી વરસાદ બાવળામાં 1 ઇંચ, અન્ય 19 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

ધોરણ-12 સાયન્સ- ગુજ કેટનું પરિણામ/આજે ધો.12 સાયન્સ-ગુજકેટનું પરિણામ સૌપ્રથમવાર મે ના પહેલા જ વીકમાં રિઝલ્ટ વ્હોટ્સએપ પર મોકલાશે પરીક્ષાનું પરિણામ સવારે 9 વાગ્યે જાહેર કરાશે પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ અપાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy