કમોસમી વરસાદની આગાહી/ખેડૂતો માટે હજી સંકટના વાદળ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે 4 થી 5 મે વરસાદ વધુ રહેશે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
મહિલાનો મૃતદેહ મળ્યો/વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મહિલાનો મૃતદેહ મળ્યો શીલા લેખ ફ્લેટમાંથી મળી આવ્યો મહિલાનો મૃતદેહ A-3 202 નંબરના ફ્લેટમાંથી મૃતદેહ મળી આવ્યો અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી ફ્લેટનો દરવાજો અંદર તેમજ બહારથી હતો બંધ આધુનિક સાધનો વડે ફાયરકર્મીઓએ દરવાજો ખોલ્યો ફ્લેટમાંથી ડીકંપોઝ થયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ મૃતદેહ સિહોલી સુભેન્દુ સરકાર નામની મહિલાનો હોવાનું સામે આવ્યું ઘરની અંદરનો સમાન પણ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવ્યો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો
ડમી કાંડ/ભાવનગર ડમીકાંડ મામલો વિદ્યાર્થીનેતા યુવરાજસિંહને કોર્ટમાં રજુ કરાયા કોર્ટે યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો કર્યો આદેશ પોલીસ દ્વારા યુવરાજને જિલ્લા જેલ ખાતે લાવવામાં આવ્યા જેલમાં જતા પહેલા યુવરાજે આપ્યું મીડિયા સમક્ષ નિવેદન સત્ય સામેની લડાઈમાં આ પૂર્ણવિરામ નથી, અલ્પવિરામ છે: યુવરાજ ખરી લડાઈ લડવાની તો હજુ બાકી છે: યુવરાજસિંહ
ચાઇનીઝ લોન એપ્સ/વડોદરા:ચીનથી ચાલતા કૌંભાડનો પર્દાફાશ ઈન્સ્ટન્ટ લોન એપ્લીકેશનના ઓથા હેઠળ કૌંભાડ આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતી ગેંગ ઝડપાઇ મોર્ફ કરેલા બીભત્સ ફોટાઓ દ્વારા બ્લેકમેલ કરતી ગેંગ
કમોસમી વરસાદ/ખેડૂતો માટે હજી સંકટના વાદળ આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે 4 થી 5 એપ્રિલ વરસાદ વધુ રહેશે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
રો-રો ફેરી સર્વિસ/ભાવનગર હજીરા રો રો ફેરી સર્વિસ પ્રારંભ ગુજરાતના સ્થાપના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રજાને ભેટ ઓછા ખર્ચે ભાવનગરથી સુરત પહોંચી શકાશે ભાવનગર અને સુરત વેપાર વૃદ્ધિ થશે
ઇસુદાન ગઢવી/આપના નેતા વિરુદ્ધ ફરિયાદ ઇસુદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાંચે નોંધી ફરિયાદ ઇસુદાનના વિવાદસ્પદ ટ્વિટને લઈ ફરિયાદ આપના નેતા વિરુદ્ધ ફરિયાદ
પરીક્ષાનું પરિણામ/ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ આવતીકાલે સવારે 9 કલાકે જાહેર થશે ઉ.મા. શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થશે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર થશે જાહેર પરિણામ