ગર્ભપાતને મંજૂરી/ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સુરતની દુષ્કર્મ પિડીતાને હાઇકોર્ટની રાહત 26 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાતની અપાઇ મંજૂરી ગર્ભપાત માટે હાઇકોર્ટમાં કરવામાં આવી હતી અરજી
કમોસમી વરસાદ/દેવભૂમિદ્વારકામાં ફરી વાતાવરણમાં આવ્યો પલ્ટો 3 તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં વરસાદ સોડસલા, વિસોત્રી સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ વરસાદથી મુખ્ય રસ્તાઓ વરસાદી પાણી ફરી વળ્યાં
ગુજરાત સ્થાપના દિન/જામનગર: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ ફાયર બ્રિગેડના આધુનિક નવા વાહનોનું લોકાર્પણ મહારાણા પ્રતાપની પ્રતિમાનું પણ કરાયું લોકાર્પણ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરાયું લોકાર્પણ કુલ રૂ. 352 કરોડના પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ
ગુજરાત સ્થાપના દિન/સુરત:આજે ગુજરાત સ્થાપના દિવસ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું સંબોધન ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મીડિયાને સંબોધન સુરત:આજે ગુજરાત સ્થાપના દિવસ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું સંબોધન ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મીડિયાને સંબોધન સુરત:આજે ગુજરાત સ્થાપના દિવસ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું સંબોધન ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મીડિયાને સંબોધન
યુવતીની લાશ મળી/મહેસાણા: બાસણા ગામ પાસે યુવતીની હત્યાનો મામલો મોલમાં કામ કરતી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો શકમંદ રિક્ષાચાલક જ હત્યારો નીકળ્યો ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું વિજય ઠાકોર નામનો રિક્ષાચાલક હત્યારો નીકળ્યો પોલીસની સતત પૂછપરછના અંતે હત્યાનો ભેદ ઉકેલાયો હત્યાનો ભોગ બનનાર યુવતીનો મોબાઈલ મળી આવ્યો
ફર્સ્ટ રિપબ્લિક બેન્ક-જેપી મોર્ગન/US રેગ્યુલેટર્સે ફર્સ્ટ રિપબ્લિક બેન્ક કબ્જે કરી, જેપી મોર્ગન તેને હસ્તગત કરશે