દારુડિયો/સુરત:દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ સોસાયટીમાં પણ દારૂ પીને લોકોને હેરાન કર્યા દારૂડીયાના ત્રાસથી લોકોએ પોલીસને જાણ કરી સોસા.માં પહોંચેલી પોલીસને આપ્યા અપશબ્દો પોલીસે દારૂના નશામાં ધૂત યુવકને કાયદાનું ભાન કરાવ્યું સંસ્કૃતિ ટાઉનશીપ નામની સોસાયટીમાં બની હતી ઘટના
કમોસમી વરસાદ/વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ઉમરગામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતી અનેક વિસ્તારમાં છૂટો છવાયો કમોસમી વરસાદ
સીએમના પુત્રને મુંબઈ લઈ જવાશે/CMના પુત્રને મુંબઈની હોસ્પિટલ લઈ જવાશે અનુજ પટેલને લઇ જવાશે મુંબઇ મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે KD હોસ્પિટલમાં દાખલ છે અનુજ પટેલ એર એમ્બ્યુલન્સથી મુંબઇની હોસ્પિટલમાં ખસેડાશે
આગ/સુરત:પાંડેસરામાં ગારમેન્ટના કારખાનામાં આગ આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન