રાજકોટથી મુંબઈની ફ્લાઇટ/સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર રાજકોટથી મુંબઈની રોજ 4 ફ્લાઈટ મળશે નવી 2 ફ્લાઈટ શરૂ કરાઈ અઠવાડિયામાં 3 દિવસ ગોવા ફ્લાઈટ જશે
આગ/સંઘ પ્રદેશ દમણમાં મોડી રાત્રે ભીષણ આગ પોલિયેસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં ભીષણ આગ 15 જેટલી ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી 3 માળની બિલ્ડીંગમાં ફેલાઈ હતી આગ 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર મેળવાયો આગ લાગવાનું કારણ અકબંધ
એસિડ પીધું/સુરત પાંડેસરા વિસ્તારની ઘટના આધેડે દારૂના નશામાં એસિડ ગટગટાવ્યું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત આધેડને દારૂ પીવાની હતી આદત કોરોનામાં નોકરી છૂટી જતા દારૂની લત લાગી હતી મૃતકનું નામ વસંત રાજારામ માંગલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથધરી છે
અકસ્માત/રાજકોટ:ભાવનગર હાઇવે હલેનડા પાસે અકસ્માત વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો ઈકો કાર ટ્રક પાછળ ધુસી જતાં એકનું મોત ધટના સ્થળે બે 108 દોડી ગઈ હતી છ લોકોને ઈજાગ્રસ્ત થતાં હતાં 11 વર્ષનાં બાળકનું ધટના સ્થળે મોત નિપજ્યું અન્ય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
આત્મહત્યા/મહેસાણા:ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીનો આપઘાત લેબોરેટરી રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો વડસ્મા સત્સંગી સાકેતધામ શૈક્ષણિક સંકુલની ઘટના વલસાડની 21 વર્ષીય તિતિક્ષા પટેલે કર્યો આપઘાત લાંઘણજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ત્રિપલ તલાક/અમદાવાદ:નારોલમાં ત્રિપલ તલાકની ઘટના પરિણીતાને ત્રિપલ તલાક કહી ઘરમાંથી કાઢી નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમદાવાદ:નારોલમાં ત્રિપલ તલાકની ઘટના પરિણીતાને ત્રિપલ તલાક કહી ઘરમાંથી કાઢી નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
છેતરપિંડી/મહેસાણા: વધુ એક વિદેશ વાંચ્છુક છેતરાયો બે કબૂતરબાજ એજન્ટોએ ચૂનો લગાવ્યો આશિષ ચૌધરી નામનો વિદેશ વાંચ્છુક છેતરાયો કેનેડાના વિઝા અપાવવાનું કહી ચૂનો લગાવ્યો 45 લાખ લીધા બાદ પણ કેનેડાના વિઝા ના અપાવ્યા અજય બ્રહ્મભટ્ટ, મેહુલ ઠક્કર નામના એજન્ટોએ ચૂનો લગાવ્યો મહેસાણા શહેર બી.ડિવિઝન પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ
ઉચાપત/સુરેન્દ્રનગર:સહકારી મંડળીના મંત્રી દ્વારા ઉચાપત દાણાવાડા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા ઉચાપત મંત્રી દ્વારા 63.80 લાખની ઉચાપત કરવામાં આવી મંડળીના પ્રમુખ મૂળી પોલીસ મથકે નોંધાવી ફરીયાદ સુરેન્દ્રનગર:સહકારી મંડળીના મંત્રી દ્વારા ઉચાપત
આગ/અમદાવાદ:પ્રહલાદનગરના ફ્લેટમાં આગ મોડી રાતે અચાનક જ ફ્લેટમાં આગ લાગી સેપલ ગારનેટ ના 4 ફ્લોર પર લાગી હતી આગ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ
કમોસમી વરસાદ/માવઠાના કારણે ઉનાળુ પાક બરબાદ હજારો હેક્ટરમાં ઉભા પાકને માઠી અસર સૌરાષ્ટ્રમાં તલ, મગ, અડદના પાક પર જોખમ કેરીને પડયો પણ નડ્યો કમોસમી વરસાદ માવઠાના કારણે ઉનાળુ પાક બરબાદ