Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દુષ્કર્મ/અમદાવાદ:દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ સાબરમતીમાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ સ્પે.પોક્સો કોર્ટના જજે દુષ્કર્મીને સજા સંભળાવી વર્ષ 2021માં સાબરમતી વિસ્તારમાં બની હતી ઘટના અમદાવાદ:દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

કમોસમી વરસાદ/કચ્છમાં જાણે ચોમાસુ બેઠું જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ માંડવીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ ખેતી/બાગાયતી પાકને પહોંચી રહ્યું છે નુકસાન કચ્છની કેસર કેરીના પાકને નુકસાન

કમોસમી વરસાદ/રાજયમાં મોડી રાત્રે અનેક જીલ્લામાં વરસાદ અરવલ્લી,મોડાસામાં વરસાદ ખાબકયો ધનસુરામાં પણ અનરાધાર વરસાદ પડયો દક્ષિણ ગુજરાતમાં પણ અનેક જીલ્લામાં વરસાદ રાજયમાં મોડી રાત્રે અનેક જીલ્લામાં વરસાદ

કમોસમી વરસાદ/અમદાવાદમાં મધરાતે પણ વરસાદ ખાબકયો અનેક વિસ્તારોમાં રાત્રે છૂટોછવાયો વરસાદ પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ વરસાદને પગલે વાતાવરણ નયનરમ્ય બન્યુ વહેલી સવારથી આહલાદક વાતાવરણ

ફેરફાર/આજથી દેશભરમાં 5 મોટા બદલાવ ATM ટ્રાન્ઝેકશન ફેલ થશે તો પણ ચાર્જ ટાટાની ગાડીઓ આજથી થશે મોંધી મ્યુચ્યલ ફંડમાં રોકાણ માટે KYC ફરજીયાત SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ થશે બદલાવ

કમોસમી વરસાદ/આગામી 4 દિવસ વરસાદની આગાહી 1 થી 3 મે સુધીમાં પડી શકે વરસાદ આજે સાબરકાંઠા,અરવલ્લીમાં પડી શકે વરસાદ આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા 3મેના રોજ ઉતર ગુજરાતમાં વરસાદની સંભાવના

કર્ણાટક ચૂંટણી/કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ભાજપ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કરશે જાહેર

ગુજરાત સ્થાપના દિન/આજે ગુજરાતનો સ્થાપના દિન જામનગરમાં સ્થાપના દિનની ઉજવણી રાજયપાલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ રહેશે હાજર મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ પણ રહેશે હાજર મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાશે

AMC-Air Quality Index/અમદાવાદમાંં એર ક્વોલિટી ઇન્ડેક્સ કથળતા એએમસી જાગીઃ પીરાણામાં મૂક્યા મિસ્ટ કેનન મશીન

વલસાડ-એસટી બસ/વલસાડને અત્યાધુનિક 125 એસટી બસોની ફાળવણીઃ પાટિલે કર્યુ લોકાર્પણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy