શિક્ષક મંડળીની ચૂંટણી/હિંમતનગર તાલુકા શિક્ષક શરાફી મંડળીની ચૂંટણી મંડળીની વ્યવસ્થાપક કમિટી માટેની યોજાઈ ચૂંટણી વ્યવસ્થાપક કમિટીની 15 બેઠક માટેનું મતદાન પૂર્ણ 15 બેઠક માટે 31 ઉમેદવારો વચ્ચે હતો ચૂંટણી જંગ મતદાન પૂર્ણ થતા મતગણતરી હાથ ધરવામાં આવી
કમોસમી વરસાદ/અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ મોટા સમઢીયાળા, ખોડી, રૂગનાથપુરમાં વરસાદ ખોડી ગામની સીમમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાયા ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ તૂટી પડ્યો કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર
કમોસમી વરસાદ/અમરેલીના રાજુલા તાલુકામાં પવન સાથે કમોસમી વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી એકવાર ખાબક્યો વરસાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો રાજુલાના ડુંગર, ખારી, બાબરીયા ધારમાં વરસાદ ગોવિંદડી, નવાગામ, અમુલી, બાલાપરમાં વરસાદ ડોળીયા, છાપરી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબકયો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ગેરકાયદે શો મીલ/જેતપુરમાં લાકડાની ગેરકાયદે શો મિલોમાં દરોડા ફોરેસ્ટ વિભાગ દ્વારા શો મિલોમાં પડાયા દરોડા ગેરકાયદેસર વૃક્ષ કટીંગ કરી લાકડાનું કરાતું હતું વેચાણ ફોરેસ્ટ વિભાગને ફરિયાદો મળતા દરોડા પડાયા ફોરેસ્ટની સાત જેટલી ટીમો દ્વારા પડાયા દરોડા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલ શો મીલ પર દરોડા 2 શો મીલોમાં ગેરકાયદેસર લાકડું મળી આવતા સીલ મરાયું
મન કી બાત/PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આયોજન જેતપુર શહેર ભાજપ દ્વારા કરવામાં આવ્યુ આયોજન ઐતિહાસિક એપિસોડનું શહેરના અનેક સ્થળે આયોજન જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કરાયું આયોજન ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં થયું આયોજન શહેરના બસ સ્ટેન્ડ, બોસમીયા કોલેજમાં પણ કાર્યક્રમનું પ્રસારણ એસ.પી. કેમ્પસ, તાલુકા પંચાયત કચેરી ખાતે કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપ કાર્યકરોએ સમગ્ર નિહાળ્યો