દારૂની મહેફિલ/આણંદ: દારૂની મહેફિલ ઝડપાઇ દારૂની મહેફિલ પર પોલીસની મોડી રાત્રે રેડ સ્વપ્ન શ્રુષ્ટિ ફાર્મ ઉપર ચાલતી હતી શરાબની મહેફિલ 26 લોકોને મહેફિલ માણતા પોલીસે રંગે હાથ ઝડપ્યા ઝડપાયેલા તમામ લોકો વડોદરા જિલ્લાના
રામોલ પોલીસ/અમદાવાદ: રામોલમાં ગાય માતાના અંગો રસ્તે મળ્યા કોઈ ગાયનું કતલ કરીને ટુકડા ફેકી ગયું હોવાનો આક્ષેપ આ પ્રકારના કૃત્યને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડાંનો સ્થાનિકોનો આક્ષેપ મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઇ વિરોધ કર્યો ગૌ હત્યા મુદ્દે હિન્દૂ સંગઠનો પોહચ્યાં રામોલ પોલીસ સ્ટેશન પોલીસની 5 ગાડી ઘટના સ્થળે પોંહચી લોકોને સમજાવ્યા
કમોસમી વરસાદ/ભાવનગર:મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ અનેક ગામોમાં વહેલી સવારથી વરસાદ અષાઢ માસની જેમ અનરાધાર વરસાદ કોંજલી કારેલા કુંભણ વિસ્તારમાં વરસાદ પવન સાથે કમોસમી માવઠું
કમોસમી વરસાદ/મહેસાણા : જિલ્લાના વાતાવરણમાં પલટો વાદળ છાયા વતાવરણ સાથે વરસાદ હળવા પવન સાથે ધીમીધારે કમોસમી વરસાદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
કમોસમી વરસાદ/કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદ ભુજ અને અંજાર વિસ્તારમાં વરસાદ કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ નોંધાયો
બેંગ્લોરની કોલેજમાં વડોદરાના વિદ્યાર્થીની હત્યા/બેંગ્લોરની કોલેજમાં વડોદરાના વિદ્યાર્થીની હત્યા કોલેજની ફેરવેલમાં ચાકુ મારીને વિદ્યાર્થીની હત્યા વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો હતો યુવાન ભાસ્કર જેટ્ટી નામના યુવાનની હત્યા યુવક રેવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો પાર્ટીમાં 1 હજાર વિદ્યાર્થી હતા બેંગ્લોર પોલીસે તપાસ શરૂ કરી
તબીબી યુગલ/રાજકોટ:તબીબ યુગલ સાથે પોલીસની અઘટીત માંગ ન્યારી ડેમ એકલતામાં બેઠુ હતુ તબીબ યુગલ PCRમાં આવેલા પોલીસકર્મીએ કરી અઘટીત માંગ તબીબી યુવતી પાસે અઘટીત માંગ કરી ધમકી આપી સમગ્ર મામલો DCPના ધ્યાને આવ્યો DCP દ્વારા તપાસના આપ્યા આદેશ તપાસ કમિટીની રચના કરવામાં આવી આક્ષેપો સાચા છે કે ખોટા તે અંગે તપાસ
બાળકીનો મૃતદેહ/સુરેન્દ્રનગરઃશંકાસ્પદ હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો સાયલા સુરેન્દ્રનગર હાઇવે પરથી મળ્યો મૃતદેહ સાયલા પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી બાળકીની જીભ બહાર અને લોહીના નિશાનનું જોવા મળ્યુ બાળકી પર તાત્રીક વિધી થયેલ હોવાની શંકયતાઓ પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલ્યો
નકલી નોટો ઝડપાઈ/સુરેન્દ્રનગર:નકલી ચલણી નોટો સાથે યુવાન ઝડપાયો 100ના દરની 134 નકલી નોટો કબ્જે કરાઇ લેપટોપ, પ્રિન્ટર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે રાહુલ વાળોદરા નામના 25 વર્ષીય યુવાન ઝડપાયો
ચીફ ઓફિસર સસ્પેન્ડ/ભુજ ન.પા ચીફ ઓફિસરની ઊંઘ સરકારે ઉડાડી ચીફ ઓફિસર જીગર પટેલને ફરજ મોકૂફ કરાયા CMના ભાષણ સમયે ઉંઘતા કેમેરામાં કેદ થયા હતા ફરજમાં ગંભીર બેદરકારી બદલ ફરજ મોકૂફ કરાયા ભુજ ન.પા ચીફ ઓફિસરની ઊંઘ સરકારે ઉડાડી