Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગોલ્ડ ઝડપાયું/સુરત એરપોર્ટ પર ફરી કરોડોનું ગોલ્ડ ઝડપાયું 4.55 કરોડનું ગોલ્ડ સુરતમાંથી ઝડપાયું દુબઈથી લવાયેલું સોનુ સુરતમાં ઘૂસે તે પહેલાજ ઝડપાયું સુરત એસ ઓ જી પોલીસે ગોલ્ડ ઝડપી પાડ્યું ગોલ્ડ લાવનાર પટેલ પરિવાર હોવાનું સામે આવ્યું એરપોર્ટ પર ઉતરી પટેલ પરિવાર વરાછા જઈ રહ્યા હતા

ફૂડ ફિએસ્ટા/વડોદરામાં ફૂડ ફીએસ્ટાના નામે છેતરપિંડી 11 દિવસ ચાલનાર ફૂડ ફીએસ્ટા કાર્યક્રમ ફ્લોપ ગોત્રી સત્યનારાયણ પાર્ટી પ્લોટમાં હતો કાર્યક્રમ 9માં દિવસે જ આયોજકો કાર્યક્રમ પૂરો કરી ગાયબ બોલીવુડ સિંગર દર્શન રાવલનો લાઈવ કોન્સર્ટ રદ્દ

દીપડાનું મારણ/મોડાસાના ગોખરવા ગામે દીપડાની દહેશત દીપડાએ કર્યું વાછરડાનું મારણ દીપડાના કારણે ગામલોકોમાં ભયનો માહોલ વન વિભાગ દ્વારા દીપડો પકડવામાં આવે તેવી માંગ 2 મહિનાથી દીપડો અલગ અલગ વિસ્તારો કરેછે મારણ એકજ ખેડૂતને ત્યાં બીજી વાર વાછરડાનું મારણ કર્યું

કમોસમી વરસાદ/વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો નાનાપોંઢા સહિતના વિસ્તારોમાં વરસાદ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો કેરીના પાકને વ્યાપક નુકશાનની ભીતિ અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ

ગુજરાત સ્થાપના દિન/પહેલી મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આપશે હાજરી કાર્યક્રમને પગલે 1 મે CM કાર્યલય ખાતે નહીં મળે નાગરિકોને CM કાર્યાલયે નહીં મળે મુખ્યમંત્રી

કમોસમી વરસાદ/સુરતમાં વહેલી સવારથીજ કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડ્યો અમરોલી,કતારગામ,વરાછા સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદને પગલે ખેડૂતો મુકાયા ચિંતામાં

યુવતીની લાશ મળી/મહેસાણા: 23 વર્ષીય યુવતીની હત્યાનો મામલો યુવતી ગુમ થયા બાદ ખેતરમાંથી મળી લાશ મહેસાણાના દલિત સમાજે આ મામલે યોજી રેલી ન્યાય આપોની માગણી સાથે લોકો રેલીમાં જોડાયા આરોપીઓને ત્વરિત પકડી ફાંસીની સજાની માગ

રોહતગીને રાહત/અભિનેત્રી પાયલ રોહતગીને હાઇકોર્ટથી રાહત હાઈકોર્ટે અરજીનો કર્યો નિકાલ પાયલ રોહતગીએ બિનશરતી માફી માંગી પાયલનું રોહતગીનું HCમાં સોગંદનામુ

મહાઠગ ઝડપાયો/કિરણ પટેલથી સવાયો મહાઠગ ઝડપાયો વડોદરા પોલીસે ઠગ વિરાજ પટેલને પક્ડયો CMOના અધિકારીની ઓળખ આપતો હતો ગીફ્ટ સીટીના પ્રેસિડેન્ટની પણ આપતો ઓળખ મુંબઇની મોડેલને લાલચ આપી દુષ્કર્મ આચર્યું મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આગ/પાવાગઢ ડુંગર પર લાગી આગ આગ લાગવાને કારણે સૂકા વુક્ષો લપેટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું સુરક્ષાને ધ્યાને લઇને પોલીસ તંત્ર પણ એલર્ટ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy