નિમણૂક/આખરે અમદાવાદીઓની આતુરતાનો અંત અમદાવાદ શહેર કમિશ્નરનો ચાર્જ સોંપાયો સંયુક્ત પો.કમિશ્નર (ક્રાઈમ)ને સોંપાયો વધારાનો ચાર્જ IPS પ્રેમવીરસિંહને સોંપાયો વધારાનો ચાર્જ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અપાયો વધારાનો ચાર્જ વર્તમાન CP સંજય શ્રીવાસ્તવ થાય છે વય નિવૃત
વીજ શોકથી મોત/રાજકોટના જેતપુરમાં વીજશોકથી દંપતીનું મોત જેતપુરના હાજી દાઉદ વિસ્તારમાં બની ઘટના લોખંડની સીડીમાં વૃદ્ધાને લાગ્યો વીજ કરંટ રોશન તરખેશા નામના વૃદ્ધાને લાગ્યો વીજ કરંટ વૃદ્ધાને બચાવવા જતા પતિને પણ લાગ્યો કરંટ દંપતિને બચાવવા જતા પુત્રવધુને પણ લાગ્યો વીજ કરંટ દંપતિ અને પુત્રવધુ ત્રણેયને સારવાર માટે ખસેડાયા ખાનગી હોસ્પીટલના ડોકટરે દંપતીને મૃત જાહેર કર્યા દંપતિના મૃતદેહને પીએમ માટે હોસ્પીટલ ખસેડાયા ઇજાગ્રસ્ત પુત્રવધુ અફસાનાબેન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ચોરી/આણંદ:પૂજારી મંદિરમાં ચોરી કરી ફરાર ગોપીનાથ (હરખાબા) મંદિરમાં પૂજારીનો હાથફેરો સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પૂજારી ફરાર 4 વર્ષથી પૂજારી પરિવાર સાથે મંદિરમાં રહેતો હતો 22.39 લાખના દાગીના લઈ પૂજારી પરિવાર સાથે ફરાર કુલદીપ ચતુર્વેદી નામના પૂજારીએ મંદિરમાં કરી ચોરી ભાદરણ પોલીસે પૂજારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
મન કી બાત/PM મોદીના મન કી બાતનો 100મો એપિસોડ UN પણ 100મા એપિસોડનું સાક્ષી બનશે UN હેડક્વાર્ટરમાં કરાશે LIVE પ્રસારણ દેશભરમાં 4 લાખ સેન્ટર પર થશે લાઇવ પ્રસારણ PM મોદીના મન કી બાતનો 100મો એપિસોડ
કમોસમી વરસાદ/રાજ્યમાં હજી પણ વરસાદી સંકટ યથાવત રહેશે 24 કલાક બાદ વરસાદમાં ઘટાડો થશે છતાં આગામી પાંચ દિવસ વરસાદ રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ રહેશે બે દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી રાહત મળશે આજે ઉત્તર ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી ખેડૂતો માટે હવામાન વિભાગની એડવાઈઝરી ખેડૂતોને પવન ફુંકાવાથી નુકસાન થઇ શકે ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા સૂચના