વીજ શોકથી મોત/ રાજકોટના જેતપુરમાં વીજશોકથી દંપતીનું મોત જેતપુરના હાજી દાઉદ વિસ્તારમાં બની ઘટના લોખંડની સીડીમાં વૃદ્ધાને લાગ્યો વીજ કરંટ રોશન તરખેશા નામના વૃદ્ધાને લાગ્યો વીજ કરંટ વૃદ્ધાને બચાવવા જતા પતિને પણ લાગ્યો કરંટ દંપતિને બચાવવા જતા પુત્રવધુને પણ લાગ્યો વીજ કરંટ દંપતિ અને પુત્રવધુ ત્રણેયને સારવાર માટે ખસેડાયા ખાનગી હોસ્પીટલના ડોકટરે દંપતીને મૃત જાહેર કર્યા દંપતિના મૃતદેહને પીએમ માટે હોસ્પીટલ ખસેડાયા ઇજાગ્રસ્ત પુત્રવધુ અફસાનાબેન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Breaking News