Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

પીએમ મોદી-મન કી બાત/આજે PM મોદીની મન કી બાતનો 100મો એપિસોડ ઐતિહાસિક બનાવવા ભાજપની રાષ્ટ્રીય સ્તરે કવાયત

કર્ણાટક ચૂંટણી-મોદી/કોંગ્રેસે મને અપશબ્દો કહેવાના બદલે સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો સ્થિતિ વધુ સારી હોતઃ મોદી

જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ/કોર્ટની કાર્યવાહીના લાઇવ સ્ટ્રીમિંગ પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ

યુએસ બેન્કિંગ ક્રાઇસિસ/ખતમ નથી થતું અમેરિકાનું બેન્કિંગ સંકટઃ વધુ એક બેન્ક ડૂબવાના આરે

Sanjay Sherpuriya/કાશ્મીરના એલજીને પણ લોન આપનારો મહાઠગ સંજય શેરપુરિયા કોણ છે તે જાણો

સ્મશાનના લાકડાના ભાવ વધી શકે/અમદાવાદ:સ્મશાનના લાકડાના ભાવ વધી શકે છે મળતિયાઓને ટેન્ડર આપવા માટે ફેરફાર સફાઈ કરતી કંપનીને લાકડાનું ટેન્ડર બિન અનુભવી કંપનીઓ ને આપશે ટેન્ડર નવા ટેન્ડરમાં સબસીડી કરવામાં આવી ગાયબ જુના ટેન્ડરની શરતોમાં થયો ફેરફાર ગરીબોને રૂ.360 લાકડામાં મળે છે સબસીડી રૂ.700 ભાવ મુજબ લોકોને મળે છે લાકડાઓ અગાઉ બે કંપનીઓ થઇ છે બ્લેકલિસ્ટ અરજદારે વિજિલન્સ તપાસની કરી માંગ

ડમી કાંડ/ભાવનગર:ડમી કાંડમાં આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ યુવરાજસિંહ સહિત છ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા રિમાન્ડ પુરા થતા પોલીસ દ્વાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પોલીસે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી

કૌભાંડ/પંચમહાલ: મનરેગામાં કૌંભાડને લઇ પોલીસ ફરિયાદ ઘોઘંબા તાલુકાની 3 ગ્રામપંચાયતમાં થયેલું છે કૌંભાડ 80 લાખના કૌભાંડ અંગે નોંધાઈ પોલીસ ફરિયાદ બોગસ જોબકાર્ડ બનાવી કરવામાં આવ્યું છે કૌંભાડ

તલાટીની પરીક્ષા/7 મે રવિવારે તલાટીની પરીક્ષા લેવાશે 8.65 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા ઉમેદવારો માટે ST બસની વિશેષ વ્યવસ્થા 7 મે રવિવારે તલાટીની પરીક્ષા લેવાશે 8.65 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

યુવતીની હત્યા/વિસનગરના બાસણા ગામ નજીક યુવતીની હત્યા મામલો રેન્જ આઈ જી અભય ચુડાસમા ઘટના સ્થળની વિઝીટે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી પણ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પોલીસ ટૂંક સમયમાં જ આ ઘટનાનો ભેદ ઉકેલી શકે છે..સૂત્ર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy