Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

પ્રેમકહાનીનો કરૂણ અંત/જૂનાગઢ:ચોરવાડમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનો ખુલાસો યુવતીના પિતાએ જ યુવાનને ઉતાર્યો મોતને ઘાટ ઢોર માર મારીને યુવાનનું નિપજાવ્યું મૃત્યુ યુવતી સાથેના પ્રેમ સંબંધના આવ્યો કરુણ અંજામ ચોરવાડ પોલીસે આરોપી પિતાની કરી ધરપકડ

મુખ્તાર અંસારીને સજા/મુખ્તાર અંસારીને કોર્ટે આપી 10 વર્ષની સજા મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા ફટકારાઇ ગેંગસ્ટર એક્ટ મુજબ 10 વર્ષની સજા કરાઇ અંસારીને 5 લાખનો દંડ પણ કરવામાં આવ્યો મુખ્તાર અંસારીને કોર્ટે આપી 10 વર્ષની સજા

મોરબી પુલ હોનારત/મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડવાનો મામલો જયસુખ પટેલને આજે ડિસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરાયો સરકાર પક્ષેથી સરકારી પુરાવા આજે રજુ ન કરાયા પમેના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે

સટ્ટાકાંડ/સુરત: 7800 કરોડના સટ્ટાકાંડનો મામલો નાણાં હેરફેર કરનાર હુસૈન મકાસવાળા ઝડપાયો ઇકો સેલ દ્વારા કરવામાં આવી ધરપકડ ધરપકડથી બચવા હિમાચલપ્રદેશ ભાગી ગયો હતો હુસૈન ઓક્ટો.-22 માં ડીંડોલીથી રેકેટ ઝડપાયું હતું શિવ એન્ટરપ્રાઈઝમાંથી ઝડપાયું હતું સટ્ટાકાંડ 3 જુગારની એપમાં સટ્ટાની રકમની હેરાફેરી કરતા હતા દુબઇ રહેતા કિશન અને કુખ્યાત બુકી વિદેશ ભાગી છૂટ્યા

રાહુલ ગાંધી-બદનક્ષી કેસ/મોદી અટક બદનક્ષી કેસ રાહુલ ગાંધીના વકીલની કોર્ટમાં દલિલ રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઈ અમે કન્વિક્શન પર સ્ટેની માગ કરી રહ્યા છીએ રાહુલ ગાંધીની હાઇકોર્ટમાં રિવિઝન પિટિશન પિટિશનમાં અભિષેક મનુ સંઘવીની HCમાં રજૂઆત નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા રજૂઆત

આગ/વડોદરા:ભૂંગળા બનાવતી ફેકટરીમાં આગ ખોડિયારનગરમાં ફેકટરીમાં લાગી આગ આગથી ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી વડોદરા:ભૂંગળા બનાવતી ફેકટરીમાં આગ

હાસ્યાસ્પદ બોર્ડ/અમદાવાદ:ઝોનલ કચેરીમાં લાગ્યું હાસ્યાસ્પદ બોર્ડ નારણપુરા સબ ઝોનલ કચેરીમાં હાસ્યાસ્પદ બોર્ડ કર્મચારી રજા પર હોવાથી વિભાગ બંધ કર્મચારી રજા પર હોવાથી નહિ થાય કામગીરી અરજદારોને એક દિવસ માટે ખાવા પડશે ધક્કા એક કર્મચારી માટે વિભાગ બંધ રહે તે કેટલું યોગ્ય..? જન્મ મરણ વિભાગનું કામ આજે નહિ થાય

કૌભાંડ/આણંદ:ધર્મજમાં રાજકીય ઘમાસાણ સર્જાયું ધર્મજના મહિલા સરપંચને કરાયા સસ્પેન્ડ ઉપસરપંચને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ માટી પુરાણનો ગોટાળો આવ્યો સામે 22 લાખથી વધુનો ગોટાળો સામે આવ્યો

બાળકનું મોત/સુરત: 5 વર્ષના બાળકનું ન્યૂમોનિયાથી મોત ઉધના વિસ્તારના બાળકનું ન્યૂમોનિયાથી મોત બાળકને છેલ્લા 8 દિવસથી નિમોનિયા થયો હતો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો સારવાર દરમ્યાન બાળકનું મોત થયું

ફીમાં જંગી વધારો/વડોદરા:M.S યુનિ.ફીમાં કરાયો જંગી વધારો 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો કરાયો સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાનો લેવાયો નિર્ણય 50 હજાર વિદ્યાર્થીઓ પર રૂપિયા 8 કરોડનો બોજ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy