કમોસમી વરસાદ/ અમરેલીના રાજુલા તાલુકામાં પવન સાથે કમોસમી વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી એકવાર ખાબક્યો વરસાદ બપોર બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો રાજુલાના ડુંગર, ખારી, બાબરીયા ધારમાં વરસાદ ગોવિંદડી, નવાગામ, અમુલી, બાલાપરમાં વરસાદ ડોળીયા, છાપરી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબકયો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ

Breaking News