અકસ્માત/ રાજકોટ:ભાવનગર હાઇવે હલેનડા પાસે અકસ્માત વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો ઈકો કાર ટ્રક પાછળ ધુસી જતાં એકનું મોત ધટના સ્થળે બે 108 દોડી ગઈ હતી છ લોકોને ઈજાગ્રસ્ત થતાં હતાં 11 વર્ષનાં બાળકનું ધટના સ્થળે મોત નિપજ્યું અન્ય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Breaking News