એસિડ પીધું/
સુરત પાંડેસરા વિસ્તારની ઘટના આધેડે દારૂના નશામાં એસિડ ગટગટાવ્યું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત આધેડને દારૂ પીવાની હતી આદત કોરોનામાં નોકરી છૂટી જતા દારૂની લત લાગી હતી મૃતકનું નામ વસંત રાજારામ માંગલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથધરી છે
