દારુડિયો/
સુરત:દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ સોસાયટીમાં પણ દારૂ પીને લોકોને હેરાન કર્યા દારૂડીયાના ત્રાસથી લોકોએ પોલીસને જાણ કરી સોસા.માં પહોંચેલી પોલીસને આપ્યા અપશબ્દો પોલીસે દારૂના નશામાં ધૂત યુવકને કાયદાનું ભાન કરાવ્યું સંસ્કૃતિ ટાઉનશીપ નામની સોસાયટીમાં બની હતી ઘટના
