અકસ્માત/નવસારીઃ છાપરા રોડ પાસે અકસ્માત અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે મોત ભારે વાહન ચાલકો કલેક્ટરના જાહેરનામા ઘોળીને પી ગયા અકસ્માત થતા છાપરા રોડ પર ટ્રાફિકજામ
સીએમ ચોટીલાની મુલાકાતે/CM આજે ચોટીલાની મુલાકાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું કરશે ખાતમુહૂર્ત 6.25 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ સુરેન્દ્રનગરમાં આગેવાનો સાથે સંવાદ કરશે
શ્રમિકો-કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ/વલસાડમાં શ્રમિકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ શ્રમિકોએ સંગઠિત થઈ દૈનિક રોજીમાં માગ્યો વધારો રૂ. 100 થી 200 થીનો માંગ્યો વધારો દૈનિક રોજીના વધારાની માગનો કોન્ટ્રાક્ટરોએ કર્યો વિરોધ રોજી વધારા સાથે નહીં મળે ત્યાં કામ બંધ રાખવાનો નિર્ણય શ્રમિકોને વ્યાજબી ભાવ વધારો આપવા તૈયાર કોન્ટ્રા. પરંતુ શ્રમિકોએ માંગેલ વધારો આપવો મુશ્કેલ કોન્ટ્રા. શ્રમિકો જીદ કરશે તો કોન્ટ્રાકટરો જશે હડતાળ પર બંને પક્ષો પોતાન માંગ પર અડગ
કમોસમી વરસાદ/બનાસકાંઠાઃ ધાનેરાના સરહદી વિસ્તારમાં વરસાદ અનેક જગ્યાએ વહેલી સવારે કરા સાથે વરસાદ કુંડી, વાછોલ સહિતના ગામડાઓમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતિત સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ
ડીસામાં ભૂકંપ/બનાસકાંઠાના ડીસામાં અનુભવાયો ભૂકંપ 3.6ની તીવ્રતાનો ભુકંપનો આંચકો સવારે 6.29 કલાકે અનુભવાયો ભૂકંપ ભુકંપનું AP સેન્ટર ડીસાથી 10 કિમી દૂર
ઓપરેશન કાવેરી/ભારત સરકારનું ઓપરેશન કાવેરી સુદાનથી 72 ગુજરાતી નાગરિકોને મુંબઈ લવાયા વડોદરાના 4 લોકો સુદાનથી પરત ફર્યા મુંબઇથી વોલ્વો બસમાં ગુજરાત લવાયો 35 વર્ષથી સુદાનમાં રહેતો હતો પરિવાર
લવજેહાદ/સુરતઃ ઓલપાડમાં બે જૂથ આવ્યા સામસામે વિધર્મી યુવક સગીરાને ભગાડી જતા મામલો બીચક્યો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હતા ઓલપાડ ટાઉનની મુખ્ય બજારમાં થઇ બબાલ જિલ્લા પોલીસનો કાફલો તૈનાત કરાયો પોલીસે ટીમો બનાવી હાથ ધર્યું કોમ્બિંગ