અમિત શાહ/અમિત શાહ આજે કર્ણાટકમાં કરશે જનસભા કર્ણાટકમાં અમિત શાહ સંબોધશે 4 જનસભા અગ્નિગેરી, નવલગુંડ, લક્ષ્મેશ્વર, શિરહટ્ટીમાં સભા
રેડિયો કનેક્ટિવિટીનો વધશે વ્યાપ/દેશમાં રેડિયો ક્નેક્ટિવિટનો વધશે વ્યાપ PM મોદી 91 FM ટ્રાન્સમીટરનું કરશે ઉદ્ધાટન
નકલી માર્કશીટ-ડમી કૌભાંડ/ખેડાઃ નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડ મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેને કોર્ટમાં કરાશે રજૂ કોર્ટે 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા ડૉ.અખિલેશ પાંડેની દિલ્લીથી ધરપકડ કરી દહેરાદુનથી ચલાવતો હતો નક્લી માર્કશીટનું નેટવર્ક
ડમી કાંડ/ભાવનગર: ડમીકાંડમાં મોટી કાર્યવાહી શિક્ષક ઘનશ્યામ લાંધવા સસ્પેન્ડ જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારીએ કર્યો સસ્પેન્ડ બીજી તરફ ડમીકાંડમાં વધુ 5 આરોપી ઝડપાયા
કોરોનાના નવા કેસો/ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 186 કેસ અમદાવાદમાં 75 કેસ, વડોદરામાં 31 કેસ સુરતમાં 27માં નવા કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના 1502 એક્ટિવ કેસ આજે 316 દર્દી થયા સાજા
બોગસ ડોક્ટર/બનાસકાંઠાઃ લિંબાઉ ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર આરોગ્ય વિભાગે બાતમીના આધારે પાડી રેડ કોઇપણ ડિગ્રી વગર લોકોના સાથે ચેડા કરતો પોલીસે બોગસ ડોકટર અરવિંદ દવેને ઝડપ્યો રેડ દરમ્યાન અનેક બિન અધિકૃત દવા મળી દિયોદર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
વાતાવરણમાં પલટો/ખેડૂતો માટે માઠા સમાચાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી અમદાવાદમાં પણ વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની આગાહી આગામી 3 દિવસમાં 3 ડિગ્રી ઓછું તાપમાન થશે રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના આવ્યો પલટો
ડમી કાંડ/ભાવનગર:ડમી કાંડમાં વધુ 5 આરોપી ઝડપાયા SITની ટીમે પાંચેય આરોપીઓને પકડ્યા ત્રણ આરોપી MPHWમાં બજાવે છે ફરજ બે આરોપી ખેતકામ સાથે સંકળાયેલા છે