કમોસમી વરસાદ/
બનાસકાંઠાઃ ધાનેરાના સરહદી વિસ્તારમાં વરસાદ અનેક જગ્યાએ વહેલી સવારે કરા સાથે વરસાદ કુંડી, વાછોલ સહિતના ગામડાઓમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થતાં ધરતીપુત્રો ચિંતિત સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ
