Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

મૃતદેહ/બનાસકાંઠાઃ તળાવમાંથી કિશોરનો મૃતદેહ મળ્યો પાલનપુર તાલુકાના વેડંચા ગામની ઘટના ગ્રામજનોએ પાલનપુર તાલુકા પોલીસને કરી જાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

હાર્ટએટેકથી મોત/પાટણમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત દૂધ ડેરીના વાહનચાલકનું હાર્ટએટેકથી મોત દૂધના ખાલી કેન લઇને પરત ફરતા સમયની ઘટના વાહનચાલકને છાતીમાં અચાનક ઉપડ્યો દુખાવો સારવાર પહેલા જ ઘટના સ્થળે જ દમ તોડ્યો

સૌરાષ્ટ્ર-તમિલ-સંગમ/સૌરાષ્ટ્ર- તમિલ સંગમ સમાપન ક્રાર્યક્રમ PM મોદી વીડિયો કોન્ફ.થી કાર્યક્રમમાં જોડાયા CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ પણ હાજર કાર્યક્રમમાં CMનું સંબોધન ગુજરાત હંમેશા બીજાને સ્વીકાર્યા

શંકાસ્પદ મોત/નવસારીની યુવતીની હત્યા કે આત્મહત્યા મામલો આત્મહત્યા કે હત્યા મામલે પોલીસનું નિવેદન યુવતીના શંકાસ્પદ મોત બાદ તેને દફનાવી હતી સુસાઈડ નોટ મુજબ આત્મહત્યા હોવાની વિગત પ્રેમીએ આક્ષેપ કર્યા બાદ તેની તપાસ શરૂ કરાઇ યુવતીનું હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું કલથાણ કબ્રસ્તાનમાં દફન કરવામાં આવી યુવતીના મામા વહીવટકર્તા હોવાથી ત્યાં દફન કરી લાશ 5 દિવસની હોય લાશ પરથી ચામડી નીકળી લાશની પ્રારંભિક તપાસ કરવી મુશ્કેલ હતી

આત્મહત્યા/સુરતમાં પાલ વિસ્તારમાં મહિલાનો આપઘાત રાંદેર પાલ કિંગ સ્ટોન સોસાયટીનો બનાવ સુનિતા હાડા નામની મહિલાએ કર્યો આપઘાત ઘરમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી

દિલ્હી સ્કૂલ-બોમ્બ ધમકી/દિલ્હી પબ્લિક સ્કૂલમાં મળી બોમ્બની ધમકીઃ વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવા દોડ્યા

ipl-hardik-pandya/હાર્દિક પંડ્યા આઇપીએલનો નંબર વન સફળ કેપ્ટનઃ ધોનીને પાછળ છોડ્યો

બાદલ-અંતિમ સંસ્કાર/પીએમ મોદી ચંદીગઢમાં પ્રકાશ સિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપશે, પાર્થિવ દેહને લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો

શિંદેની વિદાય/મહારાષ્ટ્રના સીએમ પદેથી શિંદે જશે’ સામનામાં દાવો – નારાજ મુખ્યમંત્રી તેમના ગામ ગયા

પંજાબના 'પ્રકાશ'નો અસ્ત/મોદી પણ જેમના ચરણસ્પર્શ કરતા હતા તે પ્રકાશસિંહ બાદલ પંજાબની રાજનીતિના ભીષ્મપિતામહ હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy