સિંહની પજવણી/અમરેલીઃ રાજુલામાં ફરી સિંહની પજવણી વન વિભાગના કર્મી દ્વારા જ સિંહની પજવણી બે બાળસિંહ અને સિંહણને ભગાડ્યા બાઇક લઇને કર્મીએ ભગાડ્યા સિંહણ પર બાઇક ચડાવવાનો કર્યો પ્રયાસ સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ
અકસ્માત/જૂનાગઢઃ ભેસાણ રોડ પર અકસ્માત ટુ વ્હીલર અને ડમ્પર વચ્ચે અકસ્માત અકસ્માતમાં યુવાનનું મોત ચોકલી નજીક અકસ્માત અકસ્માતમાં એકનું મોત બે ગંભીર ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા
આત્મહત્યા/વડોદરાઃ યુવકે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત ફતેપુરા વિસ્તારમાં યુવકે કર્યો આપઘાત નોકરી સાથે DJના વ્યવસાય સાથે સંકળાયેલો હતો CT પોલીસે સમગ્ર મામલે હાથ ધરી કાર્યવાહી
મિલકત પચાવી પાડી/મહેસાણાઃ બનાવટી દસ્તાવેજોના આધારે મિલકત પચાવી ઊંઝામાં વેપારીના મોત બાદ મિલકત પચાવી વર્ષ 2007 માં વેપારીના મોત બાદ મિલકત પચાવી અન્ય લોકો સાથે મળી બનાવટી દસ્તાવેજો બનાવ્યા કોર્ટના આદેશ મુજબ નોંધાઈ ફરીયાદ
RTE/RTE અંતર્ગત પ્રવેશ માટે વધુ એક તક ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક 27 એપ્રિલ સુધી ઓનલાઈન ડોક્યુ. અપલોડ કરાશે RTE અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ રાજ્યભરમાંથી RTEમાં પ્રવેશ માટે 98, 501 અરજી જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ રાજ્યમાં RTE અંતર્ગત 83 હજાર બેઠકો
ગરમી/ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન ભુજમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન રાજકોટમાં 40.5 ડિગ્રી તાપમાન કંડલામાં 40.2 ડિગ્રી તાપમાન કેશોદમાં 40.2 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન વડોદરામાં 39.9 ડિગ્રી તાપમાન ડીસામાં 39.4 ડિગ્રી તાપમાન
પ્રકાશસિંહ બાદલનું નિધન/પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલનું નિધન પ્રકાશસિંહ બાદલનું 95 વર્ષની વયે નિધન મોહાલીની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ પ્રકાશસિંહ બાદલના આજે અંતિમ સંસ્કાર
ઓપરેશન કાવેરી/ભારતીયોને બચાવવા ભારતનું ઓપરેશન કાવેરી સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન અત્યાર સુધીમાં 3 જથ્થામાં ભારતીયોને જેદ્દાહ લવાયા ભારતીય વાયુસેના એરક્રાફ્ટનો ઉપયોગ પ્રથમ વિમાનમાં 148 ભારતીયોને જેદ્દાહ લવાયા બીજા વિમાનમાં 121 ભારતીયોને જેદ્દાહ લવાયા ત્રીજા વિમાનમાં 135 ભારતીયોને જેદ્દાહ લવાયા INS સુમેધા જહાજનો પણ કરાયો ઉપયોગ સમુદ્ર માર્ગે 278 ભારતીયોને જેદ્દાહ લવાયા જેદ્દાહથી ભારતીયોને સુરક્ષિત ભારત લવાશે
સૌરાષ્ટ્ર-તમિલ-સંગમ/સૌરાષ્ટ્ર- તમિલ સંગમ ક્રાર્યક્રમનો અંતિમ દિવસ PM મોદી વીડિયો કોન્ફ.થી કાર્યક્રમમાં જોડાશે કાર્યક્રમમાં PM મોદી સંબોધન કરશે CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ રહેશે હાજર 10 દિવસ સુધી ચાલ્યો સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ મોટી સંખ્યામાં તમિલવાસીઓએ ગુજરાતની લીધી મુલાકાત