અટલ બ્રિજ/અટલ બ્રિજના કાચ પર નહીં ચાલી શકાય બ્રિજના કાચ ફરતે ગ્રીલ લગાવવામાં આવી અટલ બ્રિજના 6 કાચ પર લાગી ગ્રીલ 80 કરોડના બ્રિજ પર લગાવ્યા હતા ગ્લાસ 7 મહિનામાં જ એક કાચમાં પડી હતી તિરાડ બીજા ગ્લાસને નુક્સાન ના થાય તે માટે નિર્ણય એક ગ્લાસની કિંમત આશરે 80 હજાર
કમોસમી વરસાદ/વડોદરા શહેરના વાતાવરણાં પલટો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે છૂટો છવાયો વરસાદ
લોરેન્સ બિશ્નોઈ/લોરેન્સ બિશ્નોઇને આજે અમદાવાદ લવાશે લોરેન્સ બિશ્નોઇના 14 દિવસ રિમાન્ડ પર 195 કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવણી
આગ/સુરતના ભાગળ વિસ્તારની ઘટના જુના અંબાજી મંદિર પાસે લાગી આગ મંદિર પાસે માળીની દુકાનમાં લાગી આગ ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ દુકાનમાં પૂજાપાનો સામાન બળીને ખાખ
પાક નુકસાનીનું વળતર/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક પાક નુક્સાનીના વળતર મુદ્દે નિર્ણય થઇ શકે સાંજે 5.15 વાગ્યે મળશે કેબિનેટ બેઠક ઉનાળામાં પાણીની સ્થિતિને લઇને ચર્ચા થશે માવઠાથી નુક્સાન અંગે રાહત પેકેજ મુદ્દે ચર્ચા ડમીકાંડ અને તોડકાંડ મુદ્દે પણ કરાશે ચર્ચા નવી શિક્ષણ નીતિની અમલવારી મુદ્દે કરાશે ચર્ચા વિવિધ વિકાસલક્ષી કાર્યોની કામગીરી મુદ્દે સમીક્ષા
હત્યા/મોરબીઃ અજાણ્યા શખ્સોએ યુવકની કરી હત્યા સરદાર રોડ પરની શેરીમાં યુવાનની હત્યા છરીના ઘા ઝીકીને યુવાનની કરી હત્યા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
પીએમ મોદી/વન અર્થ, વન હેલ્થ સમિટનું આયોજન સમિટનું PM મોદી કરશે ઉદ્ધાટન PM મોદી વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરશે
યુવતીનું રહસ્યમયી મોત/અમદાવાદઃ સ્પામાં કામ કરતી યુવતીનું મોત SG હાઇવે પરની હોટેલમાં રહસ્યમય મોત હોટેલના બેડ પર મૃત હાલતમાં મળી યુવતી મિઝોરમની યુવતી હોટલમાં રૂમ રાખી રહેતી હતી SG હાઈવે પર આવેલ ક્રિષ્ના પેલેસ હોટલની ઘટના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
દસમાં ધોરણના વિદ્યાર્થીઓને રાહત/ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ધો-10માં નાપાસ વિદ્યાર્થીઓને ફરી મળશે એડમિશન નાપાસ થનારા વિદ્યાર્થીઓને ફરી એડમિશન અપાશે શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકોની બેઠકમાં નિર્ણય શાળા સંચાલક મંડળની રજૂઆતને પગલે નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ પરિપત્ર જાહેર કરાશે
કોરોનાના નવા કેસો/રાજ્યમાં કોરોનાના 244 નવા કેસ નોંધાયા કોરોનાના 3 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 86 કેસ વડોદરામાં નવા 38 કેસ નોંધાયા સુરતમાં કોરોનાના 43 કેસ નોંધાયા મહેસાણામાં 18, ગાંધીનગરમાં 16 કેસ પાટણમાં 7, વલસાડમાં 5 નવા કેસ બનાસકાંઠા અને ભરૂચમાં 4-4 કેસ અમરેલી અને મહીસાગરમાં 3-3 કેસ નવસારીમાં 3, આણંદમાં 2 કેસ કચ્છ અને પોરબંદરમાં 2-2 કેસ અરવલ્લી, દાહોદ અને ગીર સોમનાથમાં 1-1 કેસ મોરબી અને પંચમહાલમાં 1-1 કેસ રાજકોટ, સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ