કમોસમી વરસાદની આગાહી/રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ રહેશે આવતીકાલથી કમોસમી વરસાદની આગાહી દ. ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદનું અસર વધારે રહેશે 26 અને 27 એપ્રિલ કમોમસી વરસાદ રહેશે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેશે અન્ય વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેશે વરસાદી માહોલથી ઉકળાટનો સામનો કરવો પડશે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરથી કમોસમી વરસાદ રહેશે
GulabJal/ગુલાબજળઃ આ વસ્તુને ગુલાબજળમાં ભેળવીને સૂતા પહેલા લગાવો, કરચલીઓ અને કરચલીઓ થોડા દિવસોમાં જ દૂર થઈ જશે
આગના બનાવમાં વધારો/સુરતઃ ઉનાળાને કારણે આગના બનાવમાં વધારો કાપોદ્રા વિસ્તારમાં કેશવ સૃષ્ટિ બિલ્ડીંગમાં આગ મીટર પેટીમાં આગ લાગવાની ઘટના આગને પગલે અફરતફરીનો માહોલ ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા ફાયર જવાનોએ આગ પર મેળવ્યો કાબૂ
પ્રેમકહાનીનો કરૂણ અંત/નવસારીઃ ઓનર કિલિંગની ઘટનામાં નવો વળાંક પ્રેમી બ્રિજેશ પટેલના આક્ષેપોથી અલગ નીકળી કહાની મૃતક યુવતીએ પોતાના ઘરે જ કર્યો હતો આપઘાત પિતાએ યુવતીના આત્મહત્યા મુદ્દે કરી વાત પ્રેમી પ્રેમિકાના અપનાવવા અસમર્થ હોવાની કરી વાતઃ પિતા હતાશ થઇ યુવતીએ પોતાના ઘરે જ કર્યો આપઘાત જલાલપોરના કલથાણના કબ્રસ્તાનમાં દફનાવી સમગ્ર મામલે પોલીસ સ્ટે.માં નથી નોંધાઇ ફરિયાદ સ્યુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું મૃતકાએ માતા પિતાની માફી માંગી હતી યુવતીના મૃતદેહને બહાર કાઢવાની પ્રયાસ શરૂ પોલીસે મૃતકના માતા પિતાની શરૂ કરી પૂછપરછ
યુવરાજસિંહ/તોડ કાંડમાં યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી CCTVનું ડીવીઆર બદલાયું હતું મીટીંગ ના પુરાવા ન મળે માટે DVR બદલાયું હતું સિવુભાએ બદલ્યું હતું સીસીટીવીનું DVR તપાસમાં DVR બદલ્યાની વિગત સામે આવી સીવુભાના મિત્ર પાસેથી વધુ 21 લાખ મળ્યા
નકલી નોટો/સુરત:17 લાખની નકલી ચલણી નોટ પકડાઇ 500ના દરની નકલી નોટો પકડાઇ ચેન્નાઇથી પકડવામાં આવી નકલી નોટો પ્રિન્ટર કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબ્જે વીસ રૂપિયાના સ્ટેમ્પ પર નકલી નોટ બનાવતા નોટ છાપવા માટેનું મટીરીયલ પણ કબ્જે
લોરેન્સ બિશ્નોઈ/ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને ગુજરાત લવાયો લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં કરાયો રજૂ ડ્રગ્સ હેરાફેરી કેસમાં બિશ્નોઇને કરાયો રજૂ ગુજરાત ATS લોરેન્સને કોર્ટમાં રજૂ કર્યો પાક. ડ્રગ્સ કેસમાં લોરેન્સનું સામે આવ્યું કનેક્શન
પ્રેમકહાનીનો કરૂણ અંત/હિંદુ-મુસ્લિમ યુગલની પ્રેમ કહાનીનો કરૂણ અંત નવસારીના યુગલનો કરૂણ અંત મુસ્લિમ યુવતીને મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ નવસારીના યુવકે સુરત IGને કરી અરજી પ્રેમ પ્રકરણને લઇને લેખિતમાં કરી અરજી યુવતીના પરિવારે હત્યા કરી હોવાનો આક્ષેપ યુવક અને યુવતીના પરિવારે સામે સામે કર્યા આક્ષેપ ઘરે ખબર પડતા યુવતીની હત્યા કર્યાનો આક્ષેપ યુવકે યુવતીનાં પરિવાર સામે નોંધાવી ફરિયાદ યુવક દ્વારા કરાયો યુવતીની હત્યાનો આક્ષેપ યુવતીના પરિવારના સભ્યોએ કર્યો આક્ષેપ નવસારીના અબ્રામામાં રહેતી સહિસ્તા સાથે પ્રેમ થયો યુવતી લગ્ન કરવા ઘરેથી ભાગી ગઇ હતી યુવતીનો પરિવાર બ્રિજેશના ઘરે પહોંચ્યા હતો યુવતીના પરિવાર તેને મારવાની ધમકી આપી યુવકે યુવતીને પરિવારના સભ્યોને પરત સોંપી બીજા દિવસે યુવકને જાણ થઈ કે યુવતી મૃત્યુ પરિવારના સભ્યોએ યુવતીના મૃતદેહને દફનાવ્યો 5 વર્ષ જુના પ્રેમને લઈ યુવકે ન્યાયની માગણી કરી યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી યુવતીની દફનવિધિ નવસારીના વેજલપોરમાં કરાઇ મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ પર હત્યાનો આક્ષેપ સીદીક શેખ અને સોએબ શેખ સામે યુવતીની હત્યાનો આક્ષેપ 20 એપ્રિલે યુવતીને પરિવારના સભ્યોને સોંપી હતી