Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

આગ/લાખણીઃ મંદિરની દાનપેટીમાં આગની ઘટના ગોગા મહારાજના મંદિરમાં આગ ચાંપી ટ્રસ્ટીઓ દોડી આવતા આગ પર મેળવ્યો કાબુ દાન પેટીમાં રહેલ રકમ બળીને થઈ ખાખ આગ લગાડ્યાના CCTV આવ્યા સામે આગથલા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ

અતિક્રમણ/દબાણ દૂર કરવાના મુદ્દે કોર્પોરેટરો પર દબાણઃ સુરતના ત્રણ કોર્પોરેટરો સામે લોકોનો આક્રોશ

હત્યા/અમદાવાદઃ વાસણા વિસ્તારમાં યુવકની હત્યા પુલ ટેબલ રમવા આવેલ છોકરાઓમાં ઝઘડા બાદ હત્યા મરણ જનાર યુવકનું નામ કૈફ રફીકભાઇ શેખ વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથધરી

હર્ષ સંઘવીનું સરપ્રાઇઝ ચેકિંગ/સુરતઃ RTOમાં રાજ્ય ગૃહમંત્રીનું સરપ્રાઇઝ ચેકિંગ હર્ષ સંઘવીના સરપ્રાઇઝ ચેકિંગથી દોડધામ કચેરીના અધિકારીઓ સાથે કરી ચર્ચા RTOના અલગ અલગ વિભાગની કરી મુલાકાત

ગુજરાતનું ગૌરવ એવોર્ડ/મંતવ્ય ન્યૂઝ ગુજરાતનું ગૌરવ એવોર્ડ 2023 6 વર્ષથી અવિરત ગુજરાતનું ગૌરવ એવોર્ડ મંતવ્ય ન્યૂઝ દ્વારા મહાનુભાવોનું સન્માન CM ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે હાજરી રાજ્યના કેબિનેટ મંત્રીઓ રહેશે હાજર

યુવરાજસિંહ/ભાવનગર : શિવુભા પોલીસ સમક્ષ થયો હાજર યુવરાજસિંહનો સગો સાળો છે શિવુભા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થયો તોડકાંડનો આરોપી છે શિવુભા પૈસાની કોઇ લેતીદેતી નથી થઇઃ શિવુભા યુવરાજ અને મને ફસાવવાનું કાવતરૂઃ શિવુભા

ડબલ સીઝન/નવસારી જિલ્લામાં બે ઋતુનો અનુભવ વહેલી સવારે ગણદેવીમાં ગાઢ ધુમ્મસની ચાદર ધુમ્મસના કારણે હાઇવે પર વિઝિબિલિટી ઓછી વાહન ચાલકો હેડલાઈટ ચાલુ રાખવી પડી ધુમ્મસના ખેડૂતોની પણ ચિંતા વધી

ડિલિવરી બોયે ગળું દબાવ્યું/મહેસાણા : ડિલિવરી બોયે યુવતીનું દબાવ્યું ગળુ ડિલિવરી બોયએ રસીદ માંગતા ગળું દબાવ્યું મહેસાણાની કૃષ્ણ પાર્ક સોસાયટીની ઘટના 40 રૂપિયાની રસીદ માંગતા મામલો બીચક્યો યુવતીએ રસીદ માંગતા જ ઉશ્કેરાયો ડિલિવરી બોય યુવકીને બચાવવા આવેલ પિતાને પણ માર્યો ઝપાઝપીમાં યુવતીના પિતા નો હાથ ભાગી ગયો ડિલીવરી બોય સામે નોંધાયો ગુન્હો હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

મેડિકલ વેસ્ટ/કડીમાંથી મેડિકલ વેસ્ટ રસ્તામાં નાખી દીધો ઘુમાસણ તળાવ પાસે મળ્યો મેડિકલ વેસ્ટ એક્સપાયર ડેટવાળા ઇન્જેક્શન, દવા મળી એક અઠવાડિયામાં મેડિકલ વેસ્ટની ત્રીજી ઘટના યોગ્ય નિકાલના થતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

નકલી ઘી/મોડાસા નગરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો ઋષિકેશ સોસા.માં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ રહેણાંક મકાનમાં પોલીસને સાથે રાખી કાર્યવાહી 29,778 કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત ફૂડ એન્ડ ડ્રગે 53 કિલો ઘીનો જથ્થો સીઝ કર્યો જથ્થો રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy