કોરોના/સુરતઃ કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત બોમ્બે માર્કેટ નજીક રહેતી 60 વર્ષીય વૃદ્ધાનું મોત કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજ્યું વૃદ્ધાને 21મીએ સ્મીમેરમાં દાખલ કરાયા હતા કયા કારણથી વૃદ્ધાનું મોત થયું તે મુદ્દે તપાસ આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેરાત કરી નથી સોમવારે કોરોનાના વધુ 23 કેસ સામે આવ્યા
કોર્પોરેટરો ગુમ/સુરતમાં ભાજપના કોર્પો. ગુમ થયાની પોસ્ટ વાયરલ ભાજપના 3 કોર્પોરેટર ગુમ થયાની પોસ્ટ વાયરલ કોટ વિસ્તારના 3 કોર્પોરેટર ગુમ થયાની પોસ્ટ કોઈને મળે તો ટ્રાફિક-દબાણ હટાવવા હાજર કરો દબાણોથી ત્રાહિમામ લોકોએ સો.મિડિયામાં મુકી પોસ્ટ ચૌટા બજાર સહિતના વિસ્તારમાં દબાણનો પ્રશ્ન પાથરણાવાળાના દબાણો વધી જતા સ્થાનિક પરેશાન
ગરમીનો પારો યથાવત્/રાજ્યમાં ગરમીનો ઉપર પારો યથાવત્ ભુજમાં સૌથી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું ભૂજમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં પણ 40 ડિગ્રી તાપમાન અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું સુરતમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 39.0 ડિગ્રી તાપમાન
કોર્પોરેટરોને સીએમનું તેડું/રાજકોટના કોર્પોરેટરોને મુખ્યમંત્રીનું તેડું રાજકોટના તમામ કોર્પો. મળશે CMને તમામ 68 કોર્પોરેટરો મળશે CM ભુપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં રાજકોટના કોર્પો. કરશે બેઠક ગાંધીનગર CM હાઉસ ખાતે મળશે બેઠક બેઠક બાદ કોર્પોરેટરો CM સાથે લેશે ભોજન રાજકોટમાં વહીવટ પ્રક્રિયાને લઈને બેઠક કોર્પો.માં જૂથવાદ હોવાનું ચર્ચાએ પકડ્યુ જોર CM શુભેચ્છા પાઠવશે કે આપશે ઠપકો તે સવાલ મનપાના વહીવટથી CM નારાજ હોવાની ચર્ચા જૂથવાદના કારણે પ્રજાના કાર્યો થાય છે અવરોધ