પદવીદાન સમારંભ/રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે ગુ.આયુર્વેદ યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજર રહેશે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા પણ રહેશે હાજર 28 મો પદવીદાન સમારોહ આજે યોજાશે 737 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરાશે વિવિધ યુનિ. સાથે MOU કરવામાં આવશે
લોરેન્સ બિશ્નોઈ/ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને ગુજરાત લવાયો પાક. ડ્રગ્સ કેસમાં લોરેન્સનું સામે આવ્યું કનેક્શન લોરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં કરાશે રજૂ ગુજરાત ATS લોરેન્સને કોર્ટમાં રજૂ કરશે ATS લોરેન્સના રિમાન્ડની કરશે માગ 2022 માં હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો
પ્રધાનમંત્રી મોદી/PM મોદી સંઘ પ્રદેશના પ્રવાસે આવશે PM આજે સેલવાસની લેશે મુલાકાત PM મોદી બપોરે 3.45 સેલવાસ પહોચશે સાયલીમાં NAMO મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ 230 કરોડમાં તૈયાર કરાઇ NAMO મેડિકલ કોલેજ 35 એકર જમીન પર 13 બિલ્ડિંગ તૈયાર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનું પણ લોકાર્પણ કરશે PM મોદી કોલેજ સંકુલનું કરશે નિરીક્ષણ સાયલીમાં PM જાહેરસભાને સંબોધન કરશે દમણમાં PMના રોડ શોનું કરાયું આયોજન છપલી શેરીથી દેવકા બીચ સુધી રોડ શો દમણમાં સી ફેસ તકતીનું અનાવરણ કરશે
કેદારનાથ/યાત્રાધામ કેદારનાથ ધામના ખૂલ્યા કપાટ મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના ખૂલ્યા કપાટ આજથી ભગવાન કેદારનાથના કરાશે દર્શન ભગવાન મહાદેવને કેદારનાથ ધામમાં કરાયો શણગાર 35 ક્લિન્ટન ફૂલોથી મંદિરનો શણગાર કરાયો
કોરોનાના નવા કેસો/રાજ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો 24 કલાકમાં કોરોનાના 161 કેસ નોંધાયા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1826 કોરોનાના 4 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં કોરોનાના 45 કેસ સુરતમાં કોરોનાના 35 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના 28 કેસ નોંધાયા મહેસાણામાં કોરોનાના 10 કેસ નોંધાયા ગાંધીનગરમાં કોરોનાના 7 કેસ નોંધાયા આણંદમાં 5, રાજકોટમાં 6 કેસ નોંધાયા
ડમી કાંડ/ભાવનગર:ડમી કાંડમાં વધુ પાંચની ધરપકડ કેરાળાગામના તલાટી સહિત પાંચ ઝડપાયા એક ડમી ઉમેદવારની પણ કરાઇ ધરપકડ SITની ટીમે તમામની પુછપરછ હાથ ધરી
હત્યા/રાજકોટમાં હત્યાના વધ્યા બનાવો 24 કલાકની અંદર હત્યાનો બીજો બનાવ મોચી બજાર પાસે આધેડ પર હુમલો 3 થી વધુ શખ્સોએ લાકડીઓથી કર્યો હુમલો ગંભીર ઇજા પહોંચ્યા મોત નીપજ્યું લસણના રૂપિયાની લેતી દેતીમાં હુમલો
રખડતા ઢોરનો ત્રાસ/રખડતા ઢોર, ખરાબ રોડ મુદ્દે HCમાં સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી રાજ્ય સરકાર આજે કોર્ટમાં જવાબ રજૂ કરશે બિસ્માર રોડની કામગીરી પૂર્ણનો AMCનો દાવો મોટા ભાગની ખરાબ રોડની કામગીરી પૂર્ણ રખડતા ઢોર મુદ્દે AMC નવી નીતિ બનાવશે AMCએ નવી નીતી બનાવવા કોર્ટમા કરી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ નવી નીતિ જાહેર કરાશે ઢોરનો ત્રાસ યથાવત હોવાનો કોર્ટમાં AMCનો સ્વીકાર
કમોસમી વરસાદની આગાહી/રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી 26, 27 એપ્રિલે કમોસમી વરસાદની શક્યતા ઉત્તર પશ્ચિમના પવન ફુંકાતા આગાહી કરી આગાહી 25 એપ્રિલે હીટવેવની પણ શક્યતા 3 થી 4 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધશે મોટાભાગના જિલ્લામાં 41 પાર તાપમાન જવાની શક્યતા આગામી 2 દિવસ હિટવેવની પણ આગાહી