રખડતા ઢોરનો ત્રાસ/
રખડતા ઢોર, ખરાબ રોડ મુદ્દે HCમાં સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી રાજ્ય સરકાર આજે કોર્ટમાં જવાબ રજૂ કરશે બિસ્માર રોડની કામગીરી પૂર્ણનો AMCનો દાવો મોટા ભાગની ખરાબ રોડની કામગીરી પૂર્ણ રખડતા ઢોર મુદ્દે AMC નવી નીતિ બનાવશે AMCએ નવી નીતી બનાવવા કોર્ટમા કરી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ નવી નીતિ જાહેર કરાશે ઢોરનો ત્રાસ યથાવત હોવાનો કોર્ટમાં AMCનો સ્વીકાર
