RCB Win/મેક્સવેલ અને ડુ પ્લેસિસની તોફાની બેટિંગ અને હર્ષલની ચુસ્ત બોલિંગથી બેંગ્લુરુનો રોયલ્સ સામે વિજય
હાર્ટ એટેકથી મોત/મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ GIDCની ઘટના GIDCમાં કામ કરતા ચોકીદારનું અચાનક મોત અચાનક હાર્ટ એટેક આવતા ચોકીદારનું મોત કારખાનાનો દરવાજો ખોલતા સમયે આવ્યો હાર્ટ એટેક મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ નાનમ કારખાનામાં બની ઘટના ચોકીદારને એટેક આવ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ શ્રીહરી બહાદુર પરીપાળનું હાર્ટ એટેકથી મોત નીપજયું
દુર્ઘટના/સુરતના સચિન વિસ્તારમાં બની દુર્ઘટના સચિનમાં આવેલ મુમતાજ બિલ્ડિંગની ઘટના એપાર્ટમેન્ટના છાજાનો ભાગ થયો ધરાશાયી છજું ધરાશાયી થતા ત્રણ લોકોને ઈજા પહોંચી સચિન રેલ્વે સ્ટેશન સામે આવેલ છે મુમતાજ બિલ્ડીંગ ઘટનાની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
વિજિલન્સ રેડ/અમદાવાદના ગુલબાઈ ટેકરામાં વિજિલન્સની રેડ રેડ દરમિયાન 865 લીટર દેશી દારૂ ઝડપાયો પોલીસે 8 આરોપીની ધરપકડ કરી, 3 વોન્ટેડ સ્થળ પરથી એક હેરિયર કાર પણ પોલીસે કબ્જે કરી
ચોરી/માણસાના ઇટાદરા ગામે લાખ્ખો રૂપિયાની ચોરી વહાણવટી માતાના મંદિરમાં થઇ ચોરી લાખ્ખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ તસ્કરો લાખો રૂપિયાનું સોનુ ચાંદી ચોરી પલાયન સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
TET-2 Gujarat/સુરતઃ આજે યોજાશે TET-2ની પરીક્ષા સુરતમાં 193 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા 193 કેન્દ્રો પર 57507 ઉમેદવારો આપશે પરીક્ષા TET-2ની પરીક્ષાને લઇને તડામાર તૈયારી સુરત શહેરના 3 ઝોનમાં લેવાશે પરીક્ષા ઝોન-1માં 103, ઝોન-2માં 90 પરીક્ષા કેન્દ્રો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા ઉમેદવારો