Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હત્યા/રાજકોટઃ કોઠારીયા રોડ આવે મારૂતિનગરમાં હત્યા 63 વર્ષીય વૃદ્ધાની ગળું દબાવી કરી હત્યા પરિવાર બહાર પ્રસંગમાં ગયા હતા બહારગામ વૃદ્ધા ઘરે એકલા હતા તે સમયે થઈ હત્યા અજાણ્યા વ્યક્તિ હત્યા કરી ફારાર ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી

અકસ્માત/સાબરકાંઠા: હિંમતનગર-રણાસણ રોડ પર અકસ્માત ઈકો અને આઈશરગાડી વચ્ચે અકસ્માત ઈકો કાર પાછળ અથડાતા દુર્ઘટના સર્જાઇ અકસ્માતમાં બે બાળકોના મોત ગંભીર રીતે ઘાયલ પતિ પત્ની હોસ્પિટલ ખસેડ્યા ગાભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી

મૃત નવજાત મળ્યું/છોટાઉદેપુરઃ સંખેડાના ગોલાગામડીની ઘટના પાણીના નિકાલની નહેરમાંથી મળ્યું મૃત નવજાત સ્થાનિકોએ કરી પોલીસને જાણ જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી સંખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી

હત્યા/મહેસાણાઃ કડીના બનાસકાંઠા નગરની ઘટના શંકાશીલ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીવાલ સાથે માથું ભટકાવી અને ગળું દબાવી દીધું મોત બાદ મૃતદેહને પાણીના હોજમાં નાખ્યો મૃતદેહ હોજમાં નાખી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ મૃતકના ભાઈને શરીર ઉપર નિશાન દેખાતા શંકા ગઈ શંકા બાદ પૂછપરછ કરતા હત્યાનો ભેદ ખુલ્યો પતિ કલ્પેશ રામી સામે હત્યાનો ગુન્હો નોંધાયો કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ

કામદારના મોત/કામરેજમાં વીજ કરંટ લાગતા બે કામદારના મોત. અમૃત નગરમાં કારખાના માં કરતા હતા કામ મશીન કાઢવા જતા બે કારીગરો ને લાગ્યો વીજ કરંટ મશીન હાઈટેંશન વીજ લાઈનને અડી જતા લાગ્યો કરંટ.

મુખ્યમંત્રીને પત્ર/ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનો મુખ્યમંત્રીને પત્ર RTEના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવા માંગ સાઈટ બંધ થતાં વાલીઓ મૂંઝવણમાં હોવાનો ઉલ્લેખ 15 દિવસ મુદતમાં વધારો કરવા યુથ કોંગ્રેસની માંગ RTE માટે હેલ્પ સેન્ટર પણ ઊભા કરવા પત્રમાં ઉલ્લેખ

કાંકરિયા/કાંકરિયા હવે સોમવારે પણ શરૂ રહેશે વેકેશનને લઈને લેવાયો નિર્ણય સોમવારે રાખવામાં આવતું હતું બંધ સાફ સફાઈને લઈને બંધ રાખવામાં આવતું હતું લાખો મુલાકાતીઓ લે છે મુલાકાત

બાળકનું મોત/કોરોનાથી શહેરમાં પ્રથમ બાળકનું મોત શહેરમાં કોરોનાનો વધી રહ્યો છે પ્રભાવ છાણીરોડ ના પરિવાર ના બાળકનું કોરોનામાં થયું મૃત્યુ સેફટીસેમિયા પ્રીમેચ્યોર નિમોનિયાના રોગથી પીડાતું હતું એસએસજી હોસ્પિટલમાં અપાઈ રહી હતી સારવાર

નવી કોર્ટ/નવી કોર્ટના નવા બિલ્ડિંગનું ભૂમિ પૂજન ગાંધીનગર ને મળશે નવું કોર્ટ બિલ્ડીંગ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશ રહેશે હાજર રામકથા મેદાનમાં થશે નવા બિલ્ડિંગ નું ભૂમિ પૂજન

હાર્ટએટેક/ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત સુરતમાં ચાલુ બાઈકે યુવકને આવ્યો હાર્ટ એટેક 42 વર્ષિય કાનજી રાજપૂતનું હાર્ટ એટેકથી મોત 3 દિવસ પહેલા રાજસ્થાનથી સુરત આવ્યા હતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy