Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

શિવરાજસિંહ ચૌહાણ/CM શિવરાજ સિંહ ચોહાણની જાહેરાત મધ્યપ્રદેશમાં બ્રાહ્મણો માટે જાહેરાત બ્રાહ્મણ કલ્યાણ બોર્ડની કરાશે સ્થાપના MPમાં બનશે બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ ‘મંદિર હસ્તકની જમીનોની હરાજી કલેક્ટર નહીં કરે’

યુવરાજના રિમાન્ડ/તોડકાંડમાં મામલે યુવરાજસિંહના રિમાન્ડ મંજૂર યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર પોલીસે 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ

અકસ્માત/રાધનપુર વારાહી નેશનલ હાઇવે પર લાગી આગ ટેલર ડિવાઇડર સાથે અથડાતા લાગી ભીષણ આગ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર પહોંચ્યું ઘટના સ્થળે આગની અંદર એક વ્યક્તિનું મોત થયું હોવાની શંકા, આગમાં ટ્રેલર ડ્રાયવર થયો ભડથું લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડાય ડ્રાયવર જયપુર પાસે નો વતની હોવાની માહિતી રાજેન્દ્રકુમાર સત્ય વચન મીણા હોવાનું સામે આવ્યું

લાશ/મહુવાના કળસાર ગામે અજાણ્યા વ્યક્તિની લાશ મળી કળસાર ગામે આવેલ કેનાલમાંથી મળી આવી લાશ પોલીસ દ્વારા અજાણ્યા ઈસમની લાશને બહાર કઢાઈ ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી પોલીસે લાશની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા

રાહુલ ગાંધીનું સંમેલન/જય ભારત સત્યાગ્રહ સંમેલન રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસનું સંમેલન હિંમતનગર ખાતે બપોરે 12 કલાકે કાર્યક્રમ કોંગ્રેસના મોટા નેતાઓ હાજરી આપશે

રાજ્યમાં માવઠાની આગાહી/રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા અમદાવાદ,ગાંધીનગરમાં ગરમી રહેશે યથાવત

અખાત્રીજ/અમદાવાદમાં સોના-ચાંદીનું અધધ વેચાણ અમદાવાદમાં 60 કરોડના સોનાનું વેચાણ ગુજરાતમાં 300 થી 350 કરોડ સોનાનું વેચાણ 62 હજાર ભાવ હોવા છતા સોનાની જબરજસ્ત ખરીદી

ડમી કાંડ/ભાવનગર: ડમીકાંડમાં વધુ બે આરોપીની ધરપકડ ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં હતું નામ

જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ/બનાસકાંઠા: ગ્રીન નેટ હાઉસમાં કૌભાંડના આક્ષેપ 65 લાખ નું કૌભાંડ થયાના આક્ષેપ વડગામ MLA જીગ્નેશ મેવાણીએ કર્યા આક્ષેપ લાઈવલી હુડ અને વોટરસેડ યોજનામાં કૌભાંડ વોટરસેડ વિભાગ નેટ બનાવ્યા વિના લાખો રૂ. ખવાઈ ગયા 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ પર બનાવી કૌભાંડના આક્ષેપ MLA જીગ્નેશ મેવાણીએ કૌભાંડ કરનાર સામે કાર્યવાહીની કરી માગ કર્યાવહી નહિ થાય તો આંદોલન કરવામાં આવશે: જીગ્નેશ મેવાણી

સુપ્રીમના જજ કોરોનાથી સંક્રમિત/સુપ્રીમ કોર્ટના 5 જજ કોરોનાથી સંક્રમિત સમલૈંગિક લગ્ન પર સુનાવણી કરનાર જજ પણ સામેલ કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી સુપ્રીમ કોર્ટના 5 જજ કોરોનાથી સંક્રમિત સમલૈંગિક લગ્ન પર સુનાવણી કરનાર જજ પણ સામેલ કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy