રાજ્યમાં માવઠાની આગાહી/
રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા અમદાવાદ,ગાંધીનગરમાં ગરમી રહેશે યથાવત
