ભારત ગરમીની લપેટમાં/90 ટકા ભારત ગરમીની લપેટમાં છેલ્લા 50 વર્ષમાં 17 હજારથી વધુ લોકોના મોત 2022 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહેશે 75 ટકા કર્મચારીઓ તણાવ અનુભવે છે
સુદાન-સાઉદીની મદદ/સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની લડાઈ સાઉદી અરબે લંબાવ્યો મદદનો હાથ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કઢાયા 12 દેશોના કુલ 150 નાગરિકોને બહાર કાઢ્યા
બાઇડેનનું ભારતમાં આગમન/અમેરિકાના રાષ્ટ્રપતિ આવી શકે છે ભારત જો બાઈડન આવી શકે છે ભારત સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે ભારત G20ની બેઠકમાં થઈ શકે છે સામેલ રાષ્ટ્રપતિ તરીકે તેમની પ્રથમ ભારત મુલાકાત
સરન્ડર-ધરપકડ/પંજાબ પોલીસની મોટી સફળતા અમૃતપાલ સિંહે કર્યું સરેન્ડર એક મહિનાથી હતો ફરાર અજનાલા ઘટના બાદથી ફરાર હતો અમૃતપાલ સિંહને દિબ્રુગઢ જેલમાં મોકલાશે
કમોસમી વરસાદ/રાજ્યમાં ગરમી સાથે કમોસમી વરસાદનું સંકટ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન દક્ષિણ ગુજરાતમાં રહેશે કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રહેશે કમોસમી વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીથી કોઈ રાહત નહીં કાળઝાળ ગરમીનો વરતારો રહેશે યથાવત
ગેસનો બાટલો ફાટ્યો/તારાપુરના જલ્લામા ગેસનો બાટલો ફાટ્યો બોટલ ફાટતા ઘર અને ઘરવખરી બળીને ખાખ ઈદના દિવસે મુસ્લિમ પરિવાર પર આવી આફત ચ્હા બનાવવા જતાં અચાનક ગેસની બોટલ ભભૂકી ઊઠી બોટલ ફાટતા વીકરાળ આગે પતરાના ઘરને લપેટમાં લીધું ઘર,ઘરવખરી, પૈસા બધુ જ બળીને ખાખ પાંચ સભ્યોના પરિવારની થયો બચાવ
કોરોનાના નવા કેસો/ગુજરાતમાં કોરોનાના નવા 254 કેસ રાજ્યમાં કોરોનાના 6 દર્દી વેન્ટિલેટર પર અમદાવાદમાં સૌથી વધારે 75 કેસ વડોદરામાં નવા 37 કેસ સુરતમાં કોરોનાના 46 નવા કેસો ગાંધીનગરમાં 17 કેસો નોંધાયા મહેસાણામાં 10, અમરેલીમાં 8 વલસાડમાં 8, પાટણમાં 7 કેસ સાબરકાંઠામાં 7, ભરૂચમાં 6 કેસ ભાવનગરમાં 6, નવસારીમાં 5 કેસ આણંદમાં અને મોરબીમાં 4-4 કેસ કચ્છમાં 3, ગીર સોમનાથમાં 2 કેસ પંચમહાલ અને પોરબંદરમાં 2-2 કેસ રાજકોટમાં 3, જામનગરમાં 1 કેસ ખેડામાં કોરોનાનો 1 કેસ નોંધાયો