ઓનર કિલિંગ/નવસારી ઓનર કિલિંગમાં આવ્યો નવો વણાંક મૃતક યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સુરત ખાતે યુવતીનું કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમ પ્રાથમિક રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાનું જણાયું મૃતક યુવતીના પ્રેમીએ રેન્જ IGને કરી ફરિયાદ રેન્જ IGને ફરિયાદ કરતા પોલીસે હાથ ધરી તપાસ યુવતીના માતાપિતા સામે થઇ શકે પોલીસ કાર્યવાહી યુવતીના આપઘાત બાદ પોલીસને નથી કરી જાણ
વડોદરા નશા પાર્ટી/વડોદરામાં ખુલ્લેઆમ થતી નશા પાર્ટીનો પુરાવો વડોદરામાં ફાઇનાન્સરની લેટ નાઈટ બર્થ ડે પાર્ટી લેટ નાઇટ બર્થ ડે પાર્ટીમાં પોલીસ ત્રાટકી સમા સાવલી રોડ પર આવેલા પાર્ટી પ્લોટ યોજાઇ બર્થ ડે પાર્ટીમાં મહિલા ડાન્સરો બોલાવી લોકોએ મહિલા ડાન્સરો પર રૂપિયા ઉડાવ્યા ભીમો સોલંકીએ મહિલા ડાન્સર જોડે કર્યો ડાન્સ પોલીસ પહોંચે તે પહેલા ભીમો સોલંકી ફરાર પાર્ટીનો આયોજન પણ ઘટના સ્થળેથી ફરાર પોલીસે નશાની હાલતમાં શખ્સને ઝડપ્યો
શંકાસ્પદ મોત/નવસારી યુવતી શંકાસ્પદ મોત મામલો નવી સિવિલ હોસ્પિ.ના સુપ્રિટેન્ડન્ટનું નિવેદન નવી સિવિલ હોસ્પિ.માં યુવતીનું પેનલ પીએમ યુવતીની લાશનું બે કલાક પેનલ પીએમ ચાલ્યું બે તબીબોની ટીમ દ્વારા પેનલ પીએમ કરાયું ગળે ફાંસો ખાવાના કારણે મોત થયાનું તપાસમાં આવ્યું યુવતીના શરીર પર ઇજાના અન્ય નિશાન નહીં આઇડેન્ટિફિકેશન માટે DNA સેમ્પલ લેવામાં આવ્યા DNA માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા વિશેરા અને નખના સેમ્પલ લેવામાં આવ્યા બ્લડગ્રુપ માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાની શક્યતા લાયગેચર માર્ક પણ ગળેફાંસો ખાધેલા નિશાન મળ્યા
ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો/ગાંધીનગરઃ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો ગાંધીનગરની સરકારી ઇમારત પર અડધી કાઠી ફરકાવ્યો સ્વર્ણિમ સંકુલ 1, 2માં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ પંજાબના પૂર્વ CMના નિધનના કારણે અડધી કાઠીએ ફરકાવ્યો પ્રકાશસિંહ બાદલનું ગત મોડી રાતે થયું હતું નિધન દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો
બદલી/સાબરકાંઠાઃ 4 PSI અને બે PIની આંતરિક બદલી હિમતનગર A ડિવિઝનના PI એસ.જે.પંડયા બદલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હિમતનગર સાયબર પો.સ્ટે.ના PI બી.વી.ડોડીયાની બદલી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હિમતનગર ગ્રામ્ય, ખેડબ્રહ્માના PSIની બદલી સાયબર ક્રાઈમ અને LIB ના PSI ની બદલી કરાઈ
આત્મહત્યા/અમદાવાદઃ SVP હોસ્પિ.માં યુવતીએ કર્યો આપઘાત હોસ્પિટલના 12માં માળેથી યુવતીએ પડતું મુક્યું 12 માં માળેથી યુવતી 5માં માળે પટકાઇ કિડનીની બિમારીથી પિડાતી હતી યુવતી છ મહિનાથી લઈ રહી હતી સારવાર યુવતી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં
અમેરિકાનું વિઝા કૌભાંડ/બોગસ કાગળોથી અમેરિકાનું વિઝા કૌભાંડ સુરતમાંથી વિઝા કૌભાંડનો સૂત્રધાર પકડાયો અમદાવાદમાં ગુનો નોંધાતા આફ્રિકા ભાગ્યો હતો સુરત ક્રાઇમબ્રાંચે ઘરેથી આરોપીને દબોચી લીધો અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં દાખલ થયો હતો ગુનો વર્ષ 2020માં ચીટીંગનો ગુનો દાખલ થયો હતો આરોપી ચેતન સીકોતરા આફ્રિકા ભાગી ગયો અલથાણમાં રહેતા તેના પરિવારને મળવા આવ્યો હતો