બદ્રીનાથના કપાટ ખૂલ્યા/ઉત્તરાખંડઃ બદરીનાથ ધામના કપાટ ખુલ્યા મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું 15 થી 20 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા
હત્યા/અમદાવાદઃ જુહાપુરા ફતેહવાડી નૂર મસ્જિદ પાસે હુમલો અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિ પર કર્યો હુમલો વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી કરાયો હુમલો વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત એક અઠવાડિયામાં જુહાપુરામાં બીજી હત્યા લોકોમાં ભયનો માહોલ, પૈસાની લેતી દેતીમાં હત્યા વેજલપુર પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી
બદરીનાથના કપાટ ખૂલશે/આજે ખુલશે બદરીનાથ ધામના કપાટ થોડીવારમાં ખુલશે બદરીનાથ ધામના કપાટ કપાટ ખુલવાના પહેલા બરફ વર્ષા શરૂ મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું 15 થી 20 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા
કર્ણાટક ચૂંટણી- પીએમ મોદી કાર્યકરો/કર્ણાટકમાં PM મોદી કરશે કાર્યકરો સાથે બેઠક 50 લાખ કાર્યકરો સાથે PM કરશે બેઠક 58,112 બૂથમાંથી કાર્યકર્તાઓ બેઠકમાં રહેશે હાજર છ દિવસમાં 15 જાહેર સભાઓ અને રોડ શો કરશે આવતીકાલથી PM મોદી ચૂંટણી પ્રચાર શરૂ કરશે 28 એપ્રિલથી 7 મે સુધી કરશે ચૂંટણી પ્રચાર 28-29 એપ્રિલ અને 3,4,6,7 મે ના રોજ કરશે પ્રચાર PM મોદી પ્રચારની શરૂઆત બેલાગવીથી કરશે બેલગાવીમાં ચિકોડી, કિત્તુર અને કુડાચીની મુલાકાત લેશે PM ઉત્તરા કન્નડ જિલ્લાની પણ મુલાકાત લેશે
કોરોનાના કેસો/24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 204 કેસ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1632 રાજ્યમાં 3 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં કોરોનાના 72 કેસ નોંધાયા વડોદરામાં કોરોનાના નવા 26 કેસ સુરતમાં કોરોનાના નવા 38 કેસ મહેસાણામાં કોરોનાના નવા 16 કેસ સાબરકાંઠામાં કોરોનાના 7 કેસ નોંધાયા
કન્ટેનર પકડાયા/મુન્દ્રા પોર્ટ પર DRI નો સપાટો પ્રતિબંધિત ગારનેટ ના 49 કન્ટેનર ઝડપી પાડયા અંદાજે 500 કરોડનો જથ્થો ઝડપાયો પહેલા પણ 250 કન્ટેનર એક્સપોર્ટ થઈ ચૂક્યા છે : સૂત્રો સ્થાનિક CHA ને તપાસ માટે અટકાયત કરવામાં આવી: સૂત્ર
તલાટીની પરીક્ષા/તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર આજથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે 7 મે સુધી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે 7 મે ના રોજ યોજાશે તલાટીની પરીક્ષા સંમતીપત્ર ભરનારના કોલલેટર ડાઉનલોડ થઈ શકશે
ગરમી/રાજ્યમાં આજથી ગરમીથી આંશિક રાહત મળશે આજે રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં કમોમસી વરસાદ 27, 28 એપ્રિલે રહેશે રાજ્યમાં કમોસમી વરસાદ રાજ્યમાં બે દિવસ 39 થી 40 ડિગ્રી રહેશે 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવતઃ હવામાન વિભાગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રહેશે વાદળછાયુ વાતાવરણ વાવાઝોડા સાથે બે દિવસ કમોસમી વરસાદ રહેશે અમદાવાદ, ગાંધીનગર સહિત પવનની ગતિ રહેશે તેજ