ભ્રષ્ટાચારનો ભરડો/વડોદરા ભ્રષ્ટાચારનું AP સેન્ટર બનતુ ટાઉન પ્લાનિંગ વિભાગ મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર મંતવ્ય ન્યુઝે કાંશ પર દબાણના બતાવ્યા હતા અહેવાલ યોગેશ પટેલે મંતવ્ય સાથે કરી ખાસ વાતચીત માંજલપુરના ધારાસભ્ય છે યોગેશ પટેલ રૂપારેલ કાંસ પુરવા દેવામાં આવશે નહીં રૂપારેલ કાંસ પર 18 મીટરનો રોડ પણ અયોગ્ય રૂપારેલ કાસ ખુલ્લો જ રાખવામાં આવશે
વાતાવરણમાં પલટો/ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વરસાદ હવામાન વિભાગ દ્વારા માવઠાની કરી હતી આગાહી વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો વરસાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતની ચિંતા વધી
અંધશ્રદ્ધાનો કિસ્સો/રાજકોટઃ ન્યારા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો ભૂવાએ એક પરિવાર સાથે આચરી છેતરપિંડી રૂ. 1.30 લાખની ભૂવાએ આચરી છેતરપીંડી ગર્ભનું બાળક શારીરિક અસક્ષમનો તબીબે આપ્યો રિપોર્ટ બાળકને સાજુ કરી દેવાનું કહી ભુવાએ ખંખેર્યા રૂપિયા ભુવા વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસે નોંધ્યો ગુનો વિજ્ઞાન જાથાએ સમગ્ર મામલાનો કર્યો પર્દાફાશ
એન્ટ્રન્સ ટેસ્ટ/જ્ઞાનસેતુ સ્કૂલમાં પ્રવેશ માટે યોજાશે એન્ટ્રન્સ ટેસ્ટ આજે યોજાશે એન્ટ્રન્સ ટેસ્ટ ધો. 6 વર્ગમાં પ્રવેશ માટે લેવાય છે એન્ટ્રન્સ ટેસ્ટ અંદાજે 5.24 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સવારે 11 થી 1.30 કલાક સુધી લેવાશે એન્ટ્રન્સ ટેસ્ટ
RTE/RTEમાં રિજેક્ટ અરજીઓને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ ખુટતા ડોક્યુમેન્ટ રજૂ કરવા અપાયા હતા બે દિવસ ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે 98501 ફોર્મ ભરાયા 14483 ફોર્મ ક્ષતી જણાતા રિજેક્ટ કરાયા
ખનીજ ચોરી/જુનાગઢઃ ખોરાસા ગીરમાંથી ઝડપાઇ ખનિજ ચોરી 2.49 કરોડની ખનિજચોરી ઝડપાઇ તળાવમાંથી પરમીટ વગર કર્યું ખોદકામ બોક્સાઇડ ખનીજનું 13 હજાર મેટ્રિક ટનનું ખનન 8 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ ખાણ ખનિક વિભાગ દ્વારા કાર્યવાહી
બૂથ સશક્તિકરણ/પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ જૂનાગઢમાં બૂથ સશક્તિકરણ અભિયાન કાર્યક્રમમાં રહેશે હાજર કૃષિ યુનિવર્સિટી ખાતે આપશે હાજરી કાર્યકર્તાઓને આપશે માર્ગદર્શન
સુરત બે યુવકોના ભેદી મોત/સુરતમાં ફરી બે યુવકોના ભેદી મોત એક યુવક રેલવે સ્ટે. પર યુવક ઢળી પડ્યો બીજો યુવક જીલાની બ્રિજ નીચે ઢળી પડ્યો સારવાર અર્થે ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા ચોક્કસ કારણ PM રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે નાની ઉંમરના બંને યુવાનો ના ભેદી મોત થયા
નકલી નોટ મામલે ચીન કનેકશન/સુરત નકલી નોટ બનાવતા આરોપી મામલો નકલી નોટમાં ચીન કનેક્શન સામે આવ્યું બે આરોપી અમરોલીથી ઝડપી પાડયા હતા બેંગ્લોરથી નોટ મોકલનાર ઝડપાયો હતો ચેન્નાઈથી નોટ બનાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો નકલી નોટ અને નોટ બનાવવાનું મળ્યુ સાહિત્ય સૂર્યા 10 દિવસ ના રિમાન્ડ પર હોવાથી પૂછપરછ સૂર્યાને નોટ બનાવવાનું સાહિત્ય મુકેશ આપતો હતો અલિબાબા નામની વેબસાઇટ પરથી સમાન મંગાવ્યો પોલીસ NIA તેમજ RAWને જાણ કરશે
ઓપરેશન કાવેરી/સુદ્દાનથી 360 ભારતીયોને પરત લવાયા ઓપરેશન કાવેરી અંતર્ગત ભારતીયોને લવાયા 38 ગુજરાતીઓ પણ સુદાનમાં ફસાયા હતા મુસાફરોએ PM મોદીનો માન્યો આભાર મુસાફરોએ વિદેશમંત્રીનો પણ માન્યો આભાર