અંધશ્રદ્ધાનો કિસ્સો/ રાજકોટઃ ન્યારા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો ભૂવાએ એક પરિવાર સાથે આચરી છેતરપિંડી રૂ. 1.30 લાખની ભૂવાએ આચરી છેતરપીંડી ગર્ભનું બાળક શારીરિક અસક્ષમનો તબીબે આપ્યો રિપોર્ટ બાળકને સાજુ કરી દેવાનું કહી ભુવાએ ખંખેર્યા રૂપિયા ભુવા વિરૂદ્ધ ગ્રામ્ય પોલીસે નોંધ્યો ગુનો વિજ્ઞાન જાથાએ સમગ્ર મામલાનો કર્યો પર્દાફાશ

Breaking News