વાતાવરણમાં પલટો/
ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વરસાદ હવામાન વિભાગ દ્વારા માવઠાની કરી હતી આગાહી વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો વરસાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતની ચિંતા વધી
